<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th June 2026

રાજકોટ જીલ્લા પંચાયત સદસ્‍ય દિલીપભાઈ સરવૈયાનો જન્‍મ દિવસ

(ભીખુપરી ગોસાઈ દ્વારા) ખીરસરા, તા.૧૬: ગુજરાત સૌરાષ્‍ટ્રના સુપ્રસિધ્‍ધ હાસ્‍ય કલાકાર ધીરૂભાઇ સરવૈયાના પુત્ર ભારતીય જનતા પાર્ટીના લોધીકા જીલ્લા પંચાયત સિટના  યુવા સદસ્‍ય દિલીપભાઈ સરવૈયાનો આજે જન્‍મદિવસ દિવસ છે તેઓ મહાદેવના પરમ ભક્‍ત છે તેમજ જીવદયા પ્રેમી છે..

તેમને રાજકીય અગ્રણીઓ પદાધિકારીઓ આગેવાનો કાર્યકરો તેમજ મિત્ર સર્કલ જન્‍મ દિવસની શુભેચ્‍છા પાઠવી રહેલ છે. (મો.૭૪૩૪૦ ૦૦૦૯૦)

(11:47 AM IST)