<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

જૂનાગઢના મ્‍યુ. કમિશનર પ્રભવ જોષીનો જન્‍મદિન

રાજકોટના ભૂતપૂર્વ જિલ્લા કલેકટર

રાજકોટ : જુનાગઢના મ્‍યુનિસીપલ કમિશનર પ્રભવ જોષીનો જન્‍મ તા. ૧૯ જુન ૧૯૮૯ના દિવસે થયેલ. આજે ૩૮ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ રાજસ્‍થાનના વતની અને ર૦૧૪ ની બેંચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. શ્રી પ્રભવ જોષી ભૂતકાળમાં રાજકોટ ગ્રામ્‍યનાં પ્રાંત અધિકારી, કચ્‍છમાં જિલ્લા વિકાસ અધિકારી, ગુજરાત મેડીકલ સર્વીસીઝ કંપનીમાં એમ. ડી. ઉત્તર ગુજરાત વીજ કંપની મહેસાણામાં એમ. ડી., રાજકોટમાં જિલ્લા કલેકટર, ગુજરાત પ્રવાસન નિગમમાં એમ. ડી. વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. (પ-૧૭)

ફોન નં. ૦ર૮પ-ર૬પ૦૪પ૦, મો. ૯૯૭૮૪ ૦૦પ૦૧ જુનાગઢ

(3:45 PM IST)