<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th June 2026

ભાજપના નેતા, પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઇ ઝડફિયાનો જન્‍મદિન

 

રાજકોટ : રાજયના પૂર્વ ગૃહમંત્રી અને ભાજપના પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ ગોરધનભાઇ ઝડફિયાનો જન્‍મ તા. ર૦ જુન ૧૯પ૪ ના દિવસે થયેલ. આજે ૭૩માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. અમદાવાદના રખિયાલ મતક્ષેત્રમાંથી બે વખત ધારાસભ્‍ય તરીકે ચૂંટાયા હતાં. સંગઠન અને શાસન બન્ને ક્ષેત્રના અનુભવી છે. મો. ૯૮રપ૦ ૦પ૭૭૮ અમદાવાદ

(11:44 AM IST)