News of Saturday, 20th June 2026
ગુજરાતના પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઇ રબારીનો જન્મદિન

રાજકોટ : ગુજરાતના પૂર્વ પંચાયત રાજય મંત્રી અને પાટણના ભાજપના પૂર્વ ધારાસભ્ય શ્રી રણછોડભાઇ રબારી (દેસાઇ)નો જન્મ તા. ર૦ જુન ૧૯પ૮ ના દિવસે થયેલ. આજે ૬૯ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ભાજપના પ્રદેશ મંત્રી તરીકે પણ રહી ચૂકયા છે. સંગઠન અને સત્તા બન્ને ક્ષેત્રના અનુભવી છે. (પ-૧૯)
મો. ૯૮૭૯૭ ૯૦૧૭૯ પાટણ
(1:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
