News of Saturday, 20th June 2026
કાલે ગૃહ વિભાગના ડે.સેક્રેટરી દિનેશભાઇ વસૈયાનો જન્મદિન

રાજકોટઃ રાજયના ગૃહ વિભાગમાં નાયબ સચિવ તરીકે ફરજ બજાવતા સચિવાલય કેડરના અધિકારી શ્રી દિનેશભાઇ પી. વસૈયાનો જન્મ તા. ર૧ જુન ૧૯૭૦ ના દિવસે થયેલ. આવતી કાલે પ૭ માં વર્ષમાં પ્રવેશ કરશે. આ અગાઉ તેઓ માર્ગ અને મકાન વિભાગમાં ફરજ બજાવતા હતા. ગૃહ વિભાગમાં તેઓ બજેટ, ફરીયાદ વગેરેને લગતી કામગીરી સંભાળી રહયા છે.
મો. ૬૩૫૭૧ ૪૯૭૬૫ ગાંધીનગર(
(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
