<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd June 2026

આટકોટના યુવા પત્રકાર કરશન બામટાનો આજે જન્‍મદિવસ

 

આટકોટ, તા.૨૨: આટકોટના યુવા પત્રકાર કરશન બામટાનો આજે જન્‍મદિન છે. આટકોટમાં રહેતાં રાજગોર બ્રાહ્મણ પત્રકાર કરશન બામટા  આજુબાજુના વિસ્‍તારમાં બહોળુ મિત્ર વર્તુળ ધરાવતાં અને લોકો ને પ્રશ્નનોને ધાર્મિક શિક્ષણ વાચા આપતા જીવ દયા પ્રેમી છે પશું પક્ષી ઓની નાની મોટી સેવા કરે છે ત્‍યારે આજે તેમનાં જન્‍મ દીવસની મો. ૯૯૭૯૪ ૯૮૫૨૫  ની શુભેચ્‍છા પાઠવવામાં આવી રહી છે.

(11:14 AM IST)