તા. ૨૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧૩ ગુરૂવાર
News of Monday, 22nd June 2026
ઉપલેટા શહેર ભાજપના યુવા આગેવાન રાજ વાઢેરનો જન્મદિવસ

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા, તા.૨૨: જુદી જુદી રાજકીય સામાજિક સેવાકીય શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલા ઉપલેટા શહેર ના ૧૦૮ કાર્યદક્ષ યુવા આગેવાન અને બહોળુ મિત્ર વર્તુળ ધરાવતા રાજ વાઢેર ને જન્મદિવસ નિમિત્તે ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ રમેશભાઈ ધડુક જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા મહામંત્રી રવિભાઈ માકડીયા ભાજપ પ્રમુખ દીપકભાઈ સુવા, નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા, યાર્ડના ચેરમેન હરિભાઈ ઠુંમર, જિલ્લા બેંકના ડિરેક્ટર નરસિંહભાઈ મૂંગલપરા, તાલુકા પંચાયતના પ્રમુખ રવિભાઈ વિરડા, મજબૂત ભાઈ હુંબલ યુવા ભાજપ મહામંત્રી સુરજ ડેર, હરસુખભાઈ સોજીત્રા, જીગ્નેશભાઈ વ્યાસ, મનોજભાઈ નંદાણીયા, નિકુલભાઇ ચંદ્રવાડીયા, મયુરભાઈ સુવા, નરેન્દ્રસિંહજી જાડેજા, ફેનીલ કક્કડ, પ્રશાંતભાઈ કુકડીયા, નગરપાલિકાના સદસ્યો યુવા ભાજપના આગેવાનો સહિતનાઓએ જન્મદિવસની શુભેચ્છા પાઠવેલ છે તેમને શુભેચ્છા આપવા માટે મો. ૯૭૨૬૬ ૨૭૦૭૦ છે.
(11:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
