<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

મોરબીના જિલ્લા કલેકટર સ્‍વપ્‍નીલ ખરેનો જન્‍મદિન

રાજકોટના ભૂતપૂર્વ ડે.મ્‍યુ. કમિશનર

રાજકોટ : મોરબી મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર રહી ચૂકેલા અને હાલ મોરબી જિલ્લા કલેકટર તરીકે ફરજ બજાવતા સ્‍વપ્‍નીલ ખરે (આઇ. એ. એસ.)નો જન્‍મ તા. ર૩ જૂન ૧૯૯ર ના દિવસે થયેલ આજે ૩પમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

શ્રી સ્‍વપ્‍નીલ ખરે ભૂતકાળમાં પાટણમાં મદદનિશ કલેકટર, બનાસકાંઠામાં જિલ્લા વિકાસ અધિકારી, રાજકોટમાં નાયબ મ્‍યુનિસિપલ કમિશનર વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. તેઓ મુળ મધ્‍યપ્રદેશના વતની છે.

ફોન નં. ૦ર૮રર રર૦પપ૧

મો. ૯૯૭૮૪ ૦પ૯૩ર

(11:16 AM IST)