News of Thursday, 25th June 2026
એટલાન્ટીસ હીલ્સ સોસાયટીના પ્રમુખ કિર્તીભાઈ શાહનોજન્મદિવસ

રાજકોટઃ શનિદેવ ઉપર પારાવાર શ્રધ્ધા ધરાવનાર એટલાન્ટિસ હીલ્સ સોસાયટીના પ્રમુખ કિર્તીભાઈ શાહનો આજે જન્મદિવસ છે. ચૌધરી સ્કૂલ અને લાલબહાદુર સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. સ્ટેશનરી નાં વ્યવસાય સાથે સંકળાયેલા છે. જીવદયાપ્રેમી છે. એટલાન્ટીસ હીલ્સમાં દેરાસરમાં પણ સેવાઓ આપી રહયા છે. છેલ્લા ૩૦ વર્ષ સુધી ડીસના વ્યવસાય સાથે જોડાયેલા, ભાજપ વોર્ડ નં ર, ૩ માં તથા હાલ ૧ માં તેઓ બી.જે.પી. માં સભ્ય તરીકે કાર્ય કરી રહયા છે. તેમના જન્મદિને તેમના મો.૮૮૬૬૮ ૮૧૨૩૬ ઉપર શુભેચ્છાવર્ષા થઈ રહી છે.
(11:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
