<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th June 2026

રાજગોર બ્રાહ્મણ સમાજનુ ગૌરવ લોક ડાયરાના કલાકાર દેવલ મહેતા (અદા)નો જન્મ દિવસ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ : લોક ડાયરાના કલાકાર દેવલ મહેતા (અદા)નો આજે જન્મ દિવસ છે.

           રાજગોર બ્રાહ્મણ સમાજનુ ગૌરવ દેવલ મહેતા (અદા)એ લોક સાહિત્ય કલાકાર તરીકે પોતાની આગવી શૈલીથી ડાયરામા સ્ટેજ પોગ્રામની સાથે સોશિયલ મીડીયામા પણ પ્રસિદ્ધિ મેળવી  સારી એવી લોક ચાહના મેળવી છે.તેઓએ

22 મા વર્ષ મા પ્રવેશ કર્યો છે.

દેવલ અદાને તેમના મો નં ૯૩૧૬૬ ૯૭૦૦૯ ઉપર સૌ કોઈ શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(11:48 AM IST)