<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

એડવોકેટ અને નોટરી પરેશ જોબનપુત્રાનો આજે જન્‍મ દિવસ

 

રાજકોટ, તા.૭: એડવોકેટ અને નોટરી  પરેશ વી. જોબનપુત્રાનો આજે જન્‍મ દિવસ છે. જેઓ છેલ્લા ૨૩ વર્ષથી વકીલાતના વ્‍યવસાય સાથે જોડાયેલા છે અને એડવોકેટશ્રી અને રાજકોટ બાર એસોસીએશનના પુર્વ પ્રમુખ શ્રી સંજયભાઈ વ્‍યાસ સાથે વકીલાત કરે છે. તેમજ રાજકોટ ફેમીલી કોર્ટમાં લીગલ પેનલ એડવોકેટ તરીકે સેવા આપે છે. તેમજ એમ.એ.સી.પી બાર એસો.માં કારોબારી સભ્‍ય તરીકે રહી ચુકેલ છે તેમજ ગુજરાતના વિવિધ ટ્રસ્‍ટોના એડવોકેટ તરીકે સેવા આપે છે. તેમજ અસંખ્‍ય ફેમીલી, સીવીલ, ફોજદારી કેસોમાં સીમા ચિન્‍હ ચુકાદાઓ મેળવ્‍યા છે. તેમના  આજે ૫૩ મા જન્‍મ દિવસ નિમિતે સગા મિત્ર, તોહીઓ, વકિલો દ્વારા ચોમેરથી તેમના મો.૯૮૨૫૬ ૭૩૭૭૩ પર શુભેચ્‍છાઓ પાઠવી રહેલ છે.

(3:49 PM IST)