News of Thursday, 9th July 2026
રાજકોટ શહેર ભાજપના ઉપપ્રમુખ સંજયભાઇ દવેનો જન્મદિવસ

રાજકોટ, તા.૯: મૂળ વતન ડેરી વડાળા હાલ રાજકોટ નિવાસી રાજગોર જ્ઞાતિ સેવા સંઘ મહામંત્રી તથા ભારતીય જનતા પાર્ટી રાજકોટના ઉપપ્રમુખ તથા ગુજરાત સિમેન્ટ એસોસિએશનના પ્રમુખ તથા દીકરાનું ઘર વળધ્ધાશ્રમ ઢોલરાના સેવાભાવી સદસ્ય તેમજ આર. આર. ગળપ રાજકોટના સેવક તેમજ અનેકવિધ સેવાકીય સામાજિક કાર્યો સાથે સંકળાયેલ સંજયભાઈ ગિરધરભાઈ દવે આજરોજ જીવનના ૪૮ માં પ્રવેશ કર્યો છે. તેમના જન્મદિવસ નિમિત્તે સમાજસેવામાં કાયમ તત્પર રહે એવી શુભેચ્છા સહ અભિનંદન મળી રહયા છે. (૩.૯)
(મો.નં. ૯૯૨૫૦ ૦૪૫૪૪)
(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
