<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

સેવાભાવી ઇન્દ્રજીતસિંહ જાડેજા દ્વારા જન્મ દિનની પ્રેરણાદાયક ઉજવણી

રાજકોટઃ સેવાકીય કાર્યોમાં હર હંમેશા તત્પર રાજકોટના સેવાભાવી ઇન્દ્રજીતસિંહ નાથુભા જાડેજા દ્વારા પોતાના જન્મદિવસ નિમીતે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે એક વૃદ્ધાશ્રમમાંથી આવેલ એક બિનવારસી મહિલા ધ્રુવીબેન મગનભાઇ મકવાણા કે જેમની ઉંમર અંદાજે ૭૦ વર્ષ જેવી હશે તેમના વિધિ વિધાન મુજબ અગ્નિ સંસ્કાર કરી તેમના ફૂલ પધરાવવા સહિતની જવાબદારી લઇને એક પ્રેરણાદાયક કાર્ય કરેલ છે. 

(2:54 PM IST)