News of Friday, 10th July 2026
સુરતના ભાજપના ધારાસભ્ય વિનોદ મોરડિયાનો જન્મદિન

રાજકોટ : સુરતના કતારગામ મતક્ષેત્રના ભાજપના ધારાસભ્ય વિનોદભાઇ અમરશીભાઇ મોરડિયાનો જન્મ તા. ૧૦ જુલાઇ ૧૯૬૭ ના દિવસે થયેલ. આજે ૬૦માં વર્ષમાં પ્રવેશ કરેલ છે.
તેઓ ભૂતકાળમાં સુરત મહાનગરપાલિકામાં કોર્પોરેટર, ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેન તથા રાજયકક્ષાના શહેરી વિકાસ મંત્રી પદે રહી ચૂક્યા છે. ધારાસભ્ય તરીકે બીજી વખત ચૂંટાયા છે. જન્મદિવસની યાદગાર ઉજવણી કરી છે. મો. ૯૭ર૪૩ ૩ર૮૭ર સુરત.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
