News of Friday, 10th July 2026
કચ્છ જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમનો જન્મદિન

રાજકોટઃ કચ્છના જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા શ્રી ઉત્સવ ગૌતમ (આઇ.એ.એસ. ર૦૧૮) નો જન્મ તા. ૧૦ જુલાઇ ૧૯૯ર ના દિવસે થયેલ. આજે ૩પ માં વર્ષ પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ ઉત્તરપ્રદેશ રાજયના વતની છે. ભૂતકાળમાં અમરેલીમાં મદદનીશ કલેકટર, નેશનલ અર્બન લાઇવલીહુડ મીશન ડીરેકટર, દાહોદ જિલ્લા વિકાસ અધિકારી વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. ફોન નં. ૦૨૮૩૨-૨૫૦૦૮૦
મો. ૯૯૭૮૪ ૦૬૨૩૮ ભૂજ(કચ્છ)
(2:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
