<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th July 2026

કેન્‍દ્રના આવાસ અને શહેરી બાબતોના સચિવ કે. શ્રીનિવાસનો કાલે જન્‍મદિન

રાજકોટ અને અમદાવાદના પૂર્વ કલેકટર

 

રાજકોટ : ગુજરાતના અધિક મુખ્‍ય સચિવ કક્ષાના અધિકારી અને હાલ ભારત સરકારમાં આવાસ અને શહેરી બાબતોના સચિવ શ્રી કે. શ્રીનિવાસનો જન્‍મ તા. ૧ર જુલાઇ ૧૯૬૭ ના દિવસે થયેલ કાલે ૬૦માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ મુળ તેલંગાણાના વતની અને ૧૯૮૯ ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. તેઓ ભૂતકાળમાં રાજકોટ અને અમદાવાદ જિલ્લા કલેકટર સહિત વિવિધ સ્‍થાનો પર ફરજ બજાવી ચુકયા છે. મો. ૯૯૭૮૪ ૦૮૦૮૧ નવી દિલ્‍હી.

(11:43 AM IST)