News of Monday, 13th July 2026
જુનાગઢના મયુરબાપુનો આજે જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૩ : જુનાગઢ ભગવત ગુરુ આશ્રમ સૂર્યમંદિરના મહામંડલેશ્વર પૂ.જગજીવનદાસબાપુના જયેષ્ઠ પુત્ર મયુર બાપુનો આજે જન્મદિવસ છે મંદિરમાં યોજાતા ધર્મોત્સવનું સફળ સંચાલન કરતા સેવાભાવી મયુરબાપુ ને જન્મદિવસ નિમિત્તે (મો.96019 30501)ઉપર શુભેચ્છા વર્ષા થઈ રહી છે.
(12:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
