<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

જૂનાગઢ પ્રેસ ફોટોગ્રાફર અશોકભાઇ પોપટનો જન્‍મદિવસ

(વિનુ જોશી દ્વારા) નૂનાગઢ,તા.૧૪: જૂનાગઢના પ્રેસ ફોટોગ્રાફર અશોકભાઈ પોપટનો આજે જન્‍મદિવસ છે.  છેલ્લા ત્રણ દાયકાથી અખબારી જગત સાથે સંકળાયેલ અને ફોટોગ્રાફર તરીકે કામગીરી બજાવતા અશોકભાઈનો જન્‍મદિન નિમિતે (મો.૯૯૦૯૭ ૪૧૦૯૯) ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે.

(11:03 AM IST)