News of Tuesday, 14th July 2026
નારી અદાલત રાજકોટના મીનાબેન પીઠડીયાનો જન્મદિવસ

રાજકોટ : ગુજરાત રાજય મહિલા આયોગ ગાંધીનગર સંચાલિત નારી અદાલત રાજકોટ સીટી-૧માં કો-ઓર્ડીનેટર તરીકે ફરજ બજાવતા મીનબેન જયેશભાઇ પીઠડીયાનો આજે જન્મદિવસ છે. તેઓએ સરકારી યોજનાઓનો લાભ લોકોને અપાવેલ છે. બહેનોના વિકાસ અને સશક્તિકરણ માટે કામ કરી રહ્યા છે. તેઓ દરજી જ્ઞાતિમાં મહિલા મંડળમાં મંત્રી તરીકે ફરજ બજાવે છે. કાનુની કે કૌટુંબીક પ્રસંગોમાં ફરજ નિભાવી છે. તેઓને જન્મદિને તેમના મો. નં. ૯૯૦૪૪૩૮૩૪૦ ઉપર અભિનંદનવર્ષા વરસી રહી છે.
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
