<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

‘દેવાંશમ હેલ્‍થકેર'ના ડિરેકટર દેવેશ મોચીનો જન્‍મદિવસ

રાજકોટ : દેવાંશમ હોમ હેલ્‍થકેર પ્રા. લિ.ના વિઝનરી ડિરેકટર દેવેશભાઇ મોચીનો ગઇકાલે જન્‍મદિવસ હતો. તેઓએ આઇસીયુ સેટઅપ એટ હોમ, ડૉકટર વિઝિટ, નર્સિંગ અને એલ્‍ડર કેર જેવી સુવિધાઓ દર્દીના ઘર સુધી પહોંચાડી. તેઓ બીએનઆઇ ઉત્‍સવ ચેપ્‍ટરમાં સેક્રેટરી ટ્રેઝરર તરીકે પણ સેવા આપી રહ્યા છે. મો. ૯૪૦૮૧ર૬ર૭૯ 

(2:21 PM IST)