શેરબજારની હલચલ ઠપ્પઃ ટ્રેડિંગ વોલ્યુમ ૨૫% ઘટયું: નાણાંની લેવડદેવડ ઘટી : શેરબજારમાં તાજેતરના ઘટાડાને કારણે રોકાણકારો ખૂબ ડરી ગયાઃ બજારમાં ઓછા લોકો શેર ખરીદ-વેચાણ કરી રહ્યા છે, આના કારણે બજારમાં પૈસાની લેવડદેવડ ઘટી ગઈ છે : F&O સેગમેન્ટમાં શોર્ટ ટ્રેડિંગ ઘટયું છે, માર્જિન લોનમાં પણ ઘટાડો નોંધાયો છે, રોકડ અને ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ઘટાડો10:57 AM IST
જુઓ આજ સુધીના મહત્વના સમાચારો ઉડતી નજરે..9:57 PM IST
હોળી સુધી ઉત્તર ભારતમાં ઠંડીની અસર રહેશે: દિલ્હી, બિહાર, યુપીમાં વરસાદ પડશે : જાણો હવામાન વિભાગની આગાહી : 9 માર્ચથી પશ્ચિમ હિમાલયના પ્રદેશોમાં એક નવું પશ્ચિમી વિક્ષેપ સક્રિય થશે, જેના કારણે 11 માર્ચ સુધી જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હળવો થી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થઈ શકે9:20 PM IST
ઉત્તરાખંડમાં ટ્રેકિંગ અને સ્કીઇંગનો આનંદ માણો, પીએમ મોદીએ શિયાળુ પર્યટનનું બ્રાન્ડિંગ કર્યું : જાણો શું છે 'ઘામ તપો' પર્યટન : પીએમએ ઉત્તરાખંડમાં શિયાળુ પર્યટનને 'ગમ તાપો પર્યટન' તરીકે ઓળખાવ્યું: પીએમએ કહ્યું- મોટાભાગના પ્રવાસીઓ માર્ચ અને જૂન દરમિયાન પર્વતોની મુલાકાત લે છે, તે પછી પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થાય છે.8:43 PM IST
હું માત્ર એક અમેરિકન છું: લાખો કેનેડિયનોએ તેમની નાગરિકતા રદ કરવા માટે અરજી પર હસ્તાક્ષર કરીને એલોન મસ્કની 'સ્પષ્ટતા':તેઓ કેનેડા અને અમેરિકાની બેવડી નાગરિકતા ધરાવે છે : ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સીના ચહેરા તરીકે તાજેતરમાં રાજકીય સત્તા પર પહોંચેલા અબજોપતિએ કહ્યું કે તેઓ હાઇફનેટેડ ઓળખનો ઉપયોગ કર્યા વિના અમેરિકન તરીકે ઓળખાવે છે:સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા6:43 PM IST
ડોલરમાં વધારો અને ક્રૂડના ભાવમાં ઘટાડાને કારણે શેરબજારને ડબલ ડોઝ મળ્યો : સેન્સેક્સ 600 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 22,500 ની સપાટીને પાર ગયો : ટેક મહિન્દ્રાનો શેર 2.26% ના ઘટાડા સાથે ₹1,503 પર બંધ થયો, જ્યારે ટ્રેન્ટનો શેર 0.72% ના ઘટાડા સાથે ₹5,070 પર બંધ થયો. આ પછી, BEL 0.72% ના ઘટાડા સાથે 272.95 પર બંધ થયો, જ્યારે કોટક બેંકના શેર 0.59% ઘટીને 1,922 પર બંધ થયા4:28 PM IST
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મુંબઈમાં ધારાવીની મુલાકાત લીધી અને ચામડા ઉદ્યોગ સાથે જોડાયેલા કામદારો સાથે વાત કરી : આ મુલાકાતનો ઉદ્દેશ્ય ચામડા ઉદ્યોગના કર્મચારીઓ દ્વારા સામનો કરવામાં આવતા પડકારોને સમજવાનો હતો : ધારાવી એ વિશ્વના સૌથી મોટા ચામડા કેન્દ્રોમાંનું એક જેમાં 20,000 ચામડાના ઉત્પાદન એકમો એક લાખથી વધુ કામદારોને રોજગારી આપે છે4:19 PM IST
ભારતમાં સતત વધી રહયું છે સ્વાઇન ફલુનું જોખમ 4:24 PM IST
પોલીસની કડકાઈ બાદ 20 ઝૂંપડામાં રહેતા 40 જેટલા લોકોએ તેમના રહેવાની જગ્યા બદલી,તેઓ ક્યાં ગયા છે ? તેની કોઈને ખબર નથી,યુપી રોહિંગ્યા તપાસમાં ઉર્દૂ શિક્ષણ અને યુવા પ્રવૃત્તિઓના ચોંકાવનારા ઘટસ્ફોટ : બાળકો ઝૂંપડીઓમાં ઉર્દૂ ભણતા હતા,યુવાનો જિમ કરતા હતા, ઉત્તર પ્રદેશના રોહિંગ્યા કેસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો4:15 PM IST
હિજાબ વિરુદ્ધ ગીત લખવા બદલ ઈરાની સિંગરને 74 વાર કોરડા માર્યા : નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા નરગીસ મોહમ્મદીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, 'મેહદી યારાહીને કોરડા મારવાની સજા ઈરાનની મહિલાઓ પ્રત્યેના તેના સમર્થનનો બદલો છે : યારાહીએ સપ્ટેમ્બર 2023માં યોર હેડસ્કાર્ફ (રૂ સરિતો) નામનું એક હિજાબ વિરોધી ગીત રજૂ કર્યું,આ ગીત ઈરાનના હિજાબ વિરોધી ચળવળ “સ્ત્રીઓ, જીવન, સ્વતંત્રતા” ની પ્રથમ વર્ષગાંઠ પર આવ્યું હતું આ ગીતથી ગુસ્સે થઈને ઈરાનના શાસને જાન્યુઆરી 2024માં તેના પર 'વિરોધી ગીત રિલીઝ કરીને ગેરકાયદેસર રીતે કામ કરવાનો' આરોપ લગાવ્યો 4:09 PM IST
'મુંબઈમાં કોઈ એક ભાષા નથી,મુંબઈમાં મરાઠી નહીં ગુજરાતીથી પણ થઇ જશે કામ કરશે, ભૈયાજી જોશીના નિવેદન પર ભડકી શિવસેના-NCP - : સુરેશ ભૈયાજી જોશીએ મહારાષ્ટ્રના મુંબઈમાં એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું : મરાઠી વિશે વાત કરતાં ભૈયાજી : આદિત્ય ઠાકરેએ RSS નેતાના આ નિવેદનનો વિરોધ કર્યો : ઘાટકોપર વિસ્તારની ભાષા ગુજરાતી છે. તો જો તમે મુંબઈમાં રહો છો અથવા અહીં આવવા માંગો છો, તો તમારે મરાઠી શીખવી જ પડે તે જરૂરી નથી3:41 PM IST
પેટ્રોલ અને ડીઝલના આસમાને પહોંચી રહેલા ભાવોમાંથી તમને ટૂંક સમયમાં રાહત મળવાની સંભાવના : વિદેશી બજારમાં નબળી માંગને કારણે કાચા તેલની કિંમતમાં ઘટાડો થયો : ટેરિફ વૈશ્વિક આર્થિક ગતિવિધિઓ અને ઈંધણની માંગને અસર કરી શકે : તેલના ભાવમાં વધુ ઘટાડો થઈ શકે છે : ક્રૂડ ઓઈલના નીચા ભાવને કારણે ઓઈલ કંપનીઓને નીચા દરે ક્રૂડ ઓઈલ મળશે3:19 PM IST
આ વખતે ભાઈ દૂજનો તહેવાર દ્વિતિયા તિથિ 15 માર્ચ, 2025 ના રોજ બપોરે 02:33 કલાકે શરૂ થઈ રહી છે, જે બીજા દિવસે 16 માર્ચ, 2025 ના રોજ સાંજે 04:58 કલાકે સમાપ્ત થશે : ભાઈ દૂજનો તહેવાર વર્ષમાં બે વાર ઉજવવામાં આવે છે, એક હોળી પછી અને બીજી દિવાળીના બે થી ત્રણ દિવસ પછી ઉજવવામાં આવે છે,દર વર્ષે, હોળીના બે દિવસ પછી ભાઈ દૂજનો તહેવાર ઉજવવામાં આવે છે3:20 PM IST
કાલથી કેન્દ્રીય વિદ્યાલયોમાં પ્રવેશનો પ્રારંભ : આ માટે જરૂરી દસ્તાવેજોની જરૂર પડશે : જો નિયત દસ્તાવેજો સબમિટ કરવામાં ન આવે તો વિદ્યાર્થીઓના ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં : જો રજીસ્ટ્રેશનની શરૂઆત અથવા છેલ્લી તારીખે જાહેર રજા હોય તો બીજા દિવસે પ્રક્રિયા શરૂ થશે. ઉમેદવારોએ સંપૂર્ણ સમયપત્રક તપાસવા માટે વેબસાઇટની મુલાકાત લેવી પડશે.3:34 PM IST
‘I Love You ચંદા..., બિહારના સુપૌલમાં એક યુવકે ફક્ત એટલા માટે પોતાનો જીવ આપી દીધો કારણ કે તે ઇચ્છતો હતો કે તેની પત્ની જીવનભર તેના પ્રેમી સાથે ખુશ રહે : પત્નીને ખૂબ પ્રેમ કરતો અને તેના માટે જીવ આપી દીધો - : મૃતકના ખિસ્સામાંથી એક સુસાઇડ નોટ મળી આવી : મૃતકની સુસાઇડ નોટ ભાવનાત્મક હતી તે વાંચીને પોલીસકર્મીઓની આંખો પણ ભીની થઈ ગઈ3:36 PM IST
સંભલ હિંસામાં વપરાયેલી ઇંટો અને પથ્થરોથી બની રહી છે ત્રણ પોલીસ ચોકીઓ: ગયા વર્ષે રમખાણો થયા હતા : ગયા વર્ષે થયેલી હિંસા દરમિયાન તોફાનીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો, રસ્તાઓ પર ઇંટોના ઢગલા થઈ ગયા :દીપા સરાય પોલીસ ચોકી, હિન્દુપુરા ખેડા અને ખગ્ગુપુરા ગામનું બાંધકામ શરૂ થયું, ત્યારે અધિકારીઓએ નિર્ણય લીધો કે તેઓ પુનઃપ્રાપ્ત કરેલી ઇંટોને બગાડવા દેશે નહીં.1:15 PM IST
કાશ્મીર અંગે પાકિસ્તાની પત્રકારના કયા પ્રશ્નથી જયશંકર ભડક્યા : જુઓ વિદેશ મંત્રીનો જવાબ : ડૉ. એસ. જયશંકરે લંડનમાં એક કાર્યક્રમમાં કંઈક એવું કહ્યું છે જે કિસ્તાનને નારાજ કરી શકે::એક સ્વતંત્ર નીતિ સંસ્થા, ચેથમ હાઉસ ખાતે જ્યારે વિદેશ મંત્રીને કાશ્મીર મુદ્દા વિશે પૂછવામાં આવ્યું, ત્યારે એસ. જયશંકરે કહ્યું કે કાશ્મીર મુદ્દો સંપૂર્ણપણે ઉકેલાઈ ગયો છે.1:11 PM IST
તનાવભર્યા યુગમાં વરદાન વિશ્વવ્યાપી ઓશો સક્રિય ધ્યાન 10:56 AM IST
ટ્રમ્પની ટીમ ભારત સાથે કૃષિ કરાર સિવાય મોટાભાગના અન્ય ક્ષેત્રો અને ઉત્પાદનો ઉપર "ઝીરોથી નહિવત્ (નેગ્લિજિબલ)" ટેરિફની માંગ કરી રહી છે: ભારત અને અમેરિકાના અધિકારીઓ વચ્ચે બેઠકનો ધમધમાટ : ટ્રમ્પ ટીમ સ્પષ્ટ છે કે જો વાટાઘાટો કરવામાં આવે તો ભારતના જંગી ટેરિફ દરને લગભગ શૂન્ય, ઝીરો અથવા ૫% થી નીચે લાવવામાં આવશે: ભારત સમક્ષ સમસ્યાઓનો ઢગલો: ન્યૂઝફર્સ્ટ10:04 PM IST
ડોનાલ્ડ ટ્રમ્પની 'ગોલ્ડન ડોમ' યોજના શું છે? : જાણો યુએસ સંરક્ષણ પ્રણાલી ઇઝરાયલના આયર્ન ડોમથી કેટલી અલગ ? : યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 'ગોલ્ડન ડોમ' નામની અદ્યતન મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો. આ સિસ્ટમ ઇઝરાયલની 'આયર્ન ડોમ' મિસાઇલ ડિફેન્સ સિસ્ટમની જેમ વિકસાવવામાં આવશે.12:01 AM IST

ગંદકી નો નજારો.....

સુધારા બિલનો વિરોધ....

કામના વખાણ......

વિરોધ પ્રદર્શન....
અકિલા સોશ્યિલ મીડિયારાહુલ ગાંધી બે દિવસ ગુજરાત પ્રવાસે આવશે9:41 PM IST
બનાસ ડેરીના સિમેન સેન્ટરનું ગાંધીનગરથી વર્ચુઅલ લોકાર્પણ કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : બનાસ ડેરીના દામા સિમેન સેન્ટરના સિમેન ડોઝ થકી હવે ૯૦ ટકા માદા પશુઓનો થશે જન્મ:વિકસિત ભારતના નિર્માણમાં અન્નદાતાનું યોગદાન સૌથી મહત્વનું છે:મુખ્યમંત્રી:બનાસકાંઠામાં દામા સિમેન સેન્ટર પશુપાલન ક્ષેત્રે મોટી ક્રાંતિ લાવશે:ચેરમેન શંકરભાઈ ચૌધરી8:48 PM IST
ટી.બી.મુક્ત ભારતના સંકલ્પમાં ગુજરાતની પ્રતિબદ્ધતા: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગ અને લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન વચ્ચે એમ.ઓ.યુ. : ટી.બી. દર્દીઓ સાથે નિક્ષય મિત્ર તરીકે જોડાઈને ન્યુટ્રીશન કિટ પૂરી પાડવા અંગે થયા એમ.ઓ.યુ: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિ7:17 PM IST
અંદાજપત્રની સમાન્ય ચર્ચામાં સહભાગી થતા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા : ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિનો સર્વાંગીણ વિકાસ એજ અમારું લક્ષ્ય: વિકસીત ભારત માટે ગુજરાત સરકારે ‘વિકસીત ગુજરાત-૨૦૪૭’નો રોડમેપ તૈયાર કર્યો: આ બજેટમાં ગરીબો માટે ૩ લાખથી વધારે આવાસો પુરા પાડવાનું આયોજન : ગુજરાતની ૩૬ ટકા યુવા વસ્તી, જે રાજ્યનાં વિકાસ માટે મહત્વની શક્તિ: કુંવરજીભાઇ બાવળીયા 7:20 PM IST
નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે 8 માર્ચે નવસારીમા ‘લખપતિ દીદી સંમેલન’ વડાપ્રધાનના હસ્તે 25 હજારથી વધુ સ્વસહાય જૂથોની 2.5 લાખથી વધુ મહિલાઓને ₹450 કરોડથી વધુની સહાય આપવામાં આવશે : અંત્યોદય પરિવારોની સ્વસહાય જૂથોની મહિલાઓને નાણાકીય સહાય માટે ‘જી-સફલ’ તેમજ ગ્રામીણ આજીવિકા માટે કાર્યરત સ્ટાર્ટઅપ્સને નાણાકીય સહાય માટે ‘જી-મૈત્રી’ યોજનાનું લોન્ચિંગ1:13 PM IST
નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ૮ માર્ચે નવસારીમા ‘લખપતિ દીદી સંમેલન' : વડાપ્રધાનના હસ્તે ૨૫ હજારથી વધુ સ્વસહાય જૂથોની ૨.૫ લાખથી વધુ મહિલાઓને રૂ.૪૫૦ કરોડથી વધુની સહાય આપવામાં આવશે અંત્યોદય પરિવારોની સ્વસહાય જૂથોની મહિલાઓને નાણાકીય સહાય માટે ‘જી-સફલ' તેમજ ગ્રામીણ આજીવિકા માટે કાર્યરત સ્ટાર્ટઅપ્સને નાણાકીય સહાય માટે ‘જી-મૈત્રી' યોજનાનું લોન્ચિંગ4:33 PM IST
ઉનાળાની શરૂઆતમાં જ લીંબુના ભાવમાં વધારો:હોળી પછી ભાવમાં વધારે ભડકો થવાની શક્યતા : જમાલપુર હોલસેલ માર્કેટમાં અઠવાડિયા પહેલા સ્ટોરેજના લીંબું 40થી 50 રૂપિયે કિલો મળતા તે હવે 70થી 90 રૂપિયા કિલો થયા અને તાજા લીંબું જે 50થી 60 રૂપિયે કિલો મળતા તે હાલમાં હોલસેલમાં 100થી 120 રૂપિયે કિલોના ભાવે પહોંચ્યા12:03 PM IST
હીરામણિ આરોગ્યધામમાં આધુનિક સારવાર-સુવિધા આશીર્વાદરૂપ : ટીમ નરહરિ અમીનના આરોગ્ય ક્ષેત્રના સેવા સોપાનને તંદુરસ્ત પ્રતિસાદ : લકવાગ્રસ્ત દર્દીઓ માટે મોટોરાઇઝડ ગેટ ટ્રેનર એલોપથી, આયુર્વેદિક, હોમીયોપેથી અને નેચરોપથી પધ્ધ્ : વિવિધ રોગના દર્દીઓ માટે નિષ્ણાંત તબીબો સેવામાં : રાઉન્ડ ધ કલોક કાર્યરત બ્લડ બેંક શરૂ કરાશે : દર્દીઓના સ્થળાંતર માટે સુવિધાપૂર્ણ ઍમ્બ્યુલન્સ : જનસહાયક ટ્રસ્ટની સમાજલક્ષી યશકલગીમાં વધુ ઍક છોગુ11:10 AM IST
આંતરરાષ્ટ્રીય મહિલા દિન વિશેષ : આત્મનિર્ભરતા થી આત્મસન્માન- લખપતિ દીદી વંદના: નવસારી જિલ્લો : કોણ છે લખપતી દીદી?નવસારી જિલ્લામાં ૧૧૫૩૨ સ્વસહાય જૂથોમાં ૧,૧૬,૧૮૩ મહિલાઓ જોડાયેલા છે : દક્ષિણ ગુજરાતના ત્રણ આદિજાતી જિલ્લાઓ નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લા તંત્ર ૮૨ હજાર થી વધુ સ્વસહાયની મહિલાઓને લખપતિ દીદી બનાવવામાં પ્રયત્નશીલ રહ્યા છે2:22 PM IST
નિશા વોરા અસલી dysp કે પછી નકલી ? પ્રાથમિક તપાસમાં ચોંકાવનાર તારણ ? : મુખ્યમંત્રી સુધી પહોચનાર અને ૩૫૦ એવોર્ડ હોવાના દાવા અંગે આણંદ એસપી ગૌરવ જસાણી ટીમ દૂધનું દૂધ પાણીનું પાણી કરશે :યુવરાસિંહ જાડેજાના નિશા કોઈ સ્થળે dysp તો દૂર GPSC કસોટી પણ પાર નકર્યાનાં આરોપથી રાજ્યભરના વાયરલ કિસ્સાની ભીતરમાં...2:58 PM IST
રાજપીપળા ચંદ્રવિલા સોસાયટીમાં રહેતા વ્યક્તિએ પોઇચા નર્મદા નદીમાં કૂદકો મારતા લાપતા : રાજપીપળાના પ્રભુ સાવલિયાએ દીકરી સાથે વીડિયો કોલ પર વાત કરતા કરતા નર્મદા નદીમાં કૂદકો માર્યો:પિતાએ દીકરીને કહ્યું બેટા છેલ્લી વાર તારું મોઢું જોવાં વિડિયો કોલ કર્યો છે, આટલું કહી ફોન પાછળ ફેંકી પિતા નદીમાં કુદી ગયા: દીકરીને વિડિયો કોલ કરી પિતાએ કહ્યું, બેટા મેં મારા મિત્રોને આપેલા પૈસા કોઈ આપતું નથી, પૈસા વગર હું તને કેવી રીતે ભણાવીશ એટલે મારે જીવવું નથી10:45 PM IST
આપ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ બજેટ સત્રમાં ગુજરાતના યુવાનો, મહિલાઓ ખેડૂતોના વિકાસ માટે ઉઠાવ્યો અવાજ : રાજ્યમાં વિવિધ સરકારી વિભાગોમાં ખાલી જગ્યાઓ ભરવામાં આવે :આઉટસોર્સીંગ- ફિક્સ પગારદારો ગ્રામ પંચાયત થી સચિવાલય સુધી ના કર્મચારીઓનું શોષણ બંધ કરી કાયમી કરવામાં આવે:નર્મદા ડેમનું પાણી આદિવાસી વિસ્તારોમાં પણ નહેર, ઉદવહન સિંચાઈ યોજના, પાઇપ લાઈનોથી આપવામાં આવે : ચૈતર વસાવા10:41 PM IST
નર્મદા જિલ્લાની નર્મદા નદીના ભાઠામાંથી ગેરકાયદેસ ખનન થતી હોવાની ફરિયાદો પુનઃ ઉઠી : રૂંઢ ગામમાં આવેલ નર્મદા નદીના ભાઠામાં ગેર કાયદેસર રીતે થતી ખાનગી ખનીજની ચોરી બંધ કરવા ગ્રામજનોની કલેકટરને રજૂઆત: સ્થાનિક આદિવાસીઓના નામે લીઝ લઈ જિલ્લા બહારના વેપારીઓ રાજકીય નેતાઓની મદદે મોટાપાયે ગેરકાયદેસર ખનન કરતા હોવાનો આક્ષેપ10:38 PM IST
ગુજરાતમાં જળસંચયને પ્રોત્સાહન આપવા ૫૦ લાખ હેક્ટર વિસ્તારને સૂક્ષ્મ સિંચાઈ હેઠળ આવરી લેવાશે: જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા : સૂક્ષ્મ સિંચાઈ થકી પાણીનો કરકસરયુક્ત ઉપયોગ થશે અને જળસંચયના લક્ષ્યાંકને પરિપૂર્ણ કરવામાં વેગ મળશે: ગુજરાતની પ્રજાએ વરસાદી પાણીના સંગ્રહ અને ઉપયોગથી ‘જળ એ જ જીવન’ના સૂત્રને સાચા અર્થમાં ચરીતાર્થ કર્યું : ભૂગર્ભ જળ લેવલ નીચા જવાની વિપરીત અસરો સામે ટકી રહેવા માટે જન ભાગીદારી થકી જળસંચય અતિ આવશ્યક:મંત્રી કુંવરજીભાઇ બાવળીયા :ધારાસભ્ય સંગીતાબેન પાટીલનો બિન સરકારી સંકલ્પ વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે સ્વીકારાયો7:12 PM IST
રાજકોટ સહિત દેશભરમાં સંખ્યાબંધ હત્યાઓ તામરાંજ દ્વારા થયાનો ઘટસ્ફોટ : આશારામ નારાયણ સાંઈ કેસના સાક્ષીઓનાં કાસળ કાઢી નાખવા ગુપ્ત બેઠકમાં થયેલ નિર્ણય મુજબ સિલસિલો શરૂ થયેલઃ અકિલા સમક્ષ ખોફનાક કાવતરાંની કડીઓ ખોલતા સુરત ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ભાવેશ રોજિયા વડાપ્રધાનના આગમનની વ્યસ્તતા વચ્ચે પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતની રણનીતિ અંતર્ગત ઉતરપ્રદેશના નોઈડામાં ક્રાઇમ બ્રાન્ચ વડા રાઘવેન્દ્ર વત્સનાં માર્ગદર્શનમાં ૧૦ વર્ષથી વોન્ટેડ આરોપી આવી રીતે ઝડપાયો આરોપીએ ક્રિヘન ધર્મ અંગીકાર કરી રાજસ્ટીફન નામ ધારણ કરી નોકરી પણ મેળવી લીધેલઃ પીઆઇ એસ.એન.પરમાર સ્ટાફની કાબિલેદાદ કામગીરી12:17 PM IST
નરેન્દ્રભાઇ કાલથી બે દિ' સુરત, ઉદઘાટન નવસારી અને સંઘપ્રદેશના દાદરા-નગર હવેલીની મુલાકાતે : સંઘપ્રદેશમાં રૂ.૨૫૮૭ કરોડના વિવિધ પ્રોજેક્ટોનું ઉદઘાટન અને શિલાન્યાસઃ નમો હોસ્પિટલનું ઉદઘાટન કરી સાયલી સ્ટેડિયમ ખાતે જાહેર સભા યોજશેઃ ૧૨૭૦ બેડની ક્ષમતા સાથે નવા અને આધુનિક સ્વરૂપ સાથે જનસેવા માટે સજ્જ ‘‘નમો હોસ્પિટલ'': તડામાર તૈયારીઓ પ્રશાસક શ્રી પ્રફુલભાઇ પટેલ સતત ખડેપગેઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ૨૬ કલાકના રોકાણ દરમિયાન માત્ર સંઘપ્રદેશમાં ૨૬૦૦ કરોડના વિકાસના કાર્યો 4:26 PM IST
પાણીની તંગી અને આપુર્તતાનું વ્યવસ્થાપન એક વૈશ્વિક સમસ્યા : ચોમાસામાં નકામા વહી જતા વરસાદી પાણીને વધુમાં વધુ જમીનમાં ઉતારીને ભુગર્ભ જળસ્તર ઉંચા લાવી શકાય તેવા પ્રયત્નો 'કેચ ધ રેઇન' અભિયાન અંતર્ગત હાથ ધરાશે ' એક ઘરના પ્રોજેક્ટ દ્વારા ૪ લાખ લીટર પાણી જમીનમાં ઉતારી શકાય : નવસારી જિલ્લામાં વિવિધ વિભાગોના સંકલન થકી ૫૨૨૨ જળ સંચયના પ્રોજેક્ટ કાર્યરત છે : વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતીમાં રેઇન વોટર હાર્વેસ્ટીંગ પ્રોજેક્ટની પ્રદર્શની જાહેરજનતા માટે આકર્ષણનું કેન્દ્ર બનશે4:50 PM IST
આલાપગ્રીન પાસેના પટમાં સુકુ ઘાંસ સળગાવાતાં બાજુના કોમ્પલેક્ષના પાંચમા-છઠ્ઠા માળે આગ લાગીઃ લાખોનું નુકસાન : દિપક પટેલ અને હસમુખ લાઠીયાએ લોકોની જિંદગી જોખમમાં મુકી બેદરકારી આચર્યાનો ગુનો : શ્રીહરિ એમ્પયાર કોમ્લપેક્ષમાં પાંચમા માળે આવેલા પ્રિયાંશુભાઇ શાહના વર્ધમાન સેલ્સમાં બારીએથી આગળ વધી આગ અંદર સુધી પ્રસરી જતાં કર્મચારીઓમાં નાસભાગઃ છઠ્ઠા માળે વિશાલભાઇ ટાટમીયાની ઓફિસના બધા કાચ ફુટી ગયા, સોલારમાં નુકસાનીઃ એન્જિનીયરને કાચ લાગતાં પગમાં ઇજાઃ યુનિવર્સિટી પોલીસે ફરિયાદ દાખલ કરી2:55 PM IST
જૂગારમાં સાતેક હજાર રૂપિયા હારી જતાં છોટુનગર ઝૂપડપટ્ટીના સુરેશે ગળાફાંસો ખાઇ મોત મેળવ્યું : સવારે ગૂમ થયો, સાંજે ચારેક વાગ્યે ફોન કરી કહ્યું આ મારો છેલ્લો ફોન, મેં તમને બહુ હેરાન કર્યા છે...પછી અગાસીના કાંગરે રાંઢવુ બાંધી લટકી ગયો :પોતે આજીડેમમાં પડવા ગયો છે કહેતાં પરિવારજનો ત્યાં દોડી ગયાઃ બાદમાં તપાસ કરતાં સામે જ બંધ પડેલા કાકાના ઘરમાં હતોઃ દરવાજો તોડીને પરિવારજનો અંદર જતાં ફાંસો ખાધેલો મળ્યો3:40 PM IST
અમદાવાદમાં ૧પમી માર્ચથી ત્રણ દિવસ ‘મેગા બ્રાહ્મણ બિઝનેશ સેમિટ-૪' : શ્રી સમસ્ત ગુજરાત બ્રહમસમાજ (રાજયકક્ષા) દ્વારા સતત ચોથી વખત આયોજન ૩૦૦ કંપનીઓના સ્ટોલ, ૬૦૦ ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહેશે સાધુ-સંતો પણ આશીર્વચન આપશેઃ સફળ ઉદ્યોગકારો દ્વારા માર્ગદર્શન સેમીનાર, બ્રહ્મ પ્રતિભાઓનું સન્માન, સાંસ્કૃતિક કાર્યક્રમોઃ કેન્દ્ર અને રાજય સરકારની યોજનાઓની માહિતી આપશે3:39 PM IST
રાજકોટના સેન્ટ્રલ જીએસટી ઇન્સ્પેકટર રામ મીના ૫ હજારની લાંચ લેતા ઝડપાયા : આરોપીને મદદનીશ નિયામક કૃષ્ણકુમાર સિહ ગોહિલના સુપરવિઝનમાં સુરેન્દ્ર નગર પીઆઇ એમ.એમ. લાલીવાલ દ્વારા તેમની ચેમ્બરમાંથી જ ઝડપી લેવાયા. Acb વડા પિયુષ પટેલની ઝુંબેશ આગળ વધી રહી છે.: ઓન લાઈન જીએસટી નંબર એપ્રુવ કરવા માટે પાંચ હજારની માંગણી કરેલ. સન્નાટો8:49 PM IST
આવાસ ભાડે આપનાર ચેતજોઃ દંડ ધરખમ વધશે : કાલે મનપાની સ્ટેન્ડિંગ કમિટી બેઠકઃ ૫૭ દરખાસ્તો : લાભાર્થીઍ ભાડેથી આપેલા કવાર્ટરમાં પ્રથમ વખત પાંચ હજારથી તબક્કાવાર ૨૦ હજારનો દંડ અને આવાસ ફાળવણી રદ સુધીના પગલા લેવાશેઃ ગત સ્ટેન્ડિંગમાં પેન્ડીંગ રહેલ કર્મચારીઅોને તબીબી સહાય, હરીહર ચોકમાં બોકસ કલર્વટ, ચાર મીની ફાયર ફાયટર ખરીદાશે, મુંજકામાં નવું આરોગ્ય કેન્દ્ર બનાવવા તથા વિવિધ વિસ્તારોમાં વિકાસકામો, કાર્યક્રમ ખર્ચ થશે મંજુર2:57 PM IST
મોટા મવામાં રહેતાં ચાના ધંધાર્થી વિપુલ ગોલતરે ત્યકતાને ફસાવી વારંવાર દૂષ્કર્મ આચર્યુઃ ગર્ભપાત કરાવવો પડયો : પોતાને પત્નિ સાથે ભળતું નથી, લગ્ન કરશે કહી લલચાવીઃ છેલ્લે લગ્ન કરવાની ના પાડી દીધીઃ કટકે કટકે રૂા. ૨.૮૦ લાખ પણ લઇ ગયાનો આરોપઃ યુનિવર્સિટી પોલીસે ગુનો દાખલ કરી આરોપીને સકંજામાં લીધો4:32 PM IST
સ્માર્ટ સીટીના સ્ટોર રૂમમાંથી ૪.૬૧ લાખના કેબલ અને ભંગારની ચોરીઃ બે પુર્વ સિક્યુરીટી ગાર્ડ સહિત ૪ પકડાયા : રૈયા વિસ્તારમાં જોકીયા હનુમાન પાસે આવેલા કોન્ટ્રાક્ટ ધરાવતી કંપની એલએન્ડટીના સ્ટોર રૂમમાં બનાવઃ મેનેજર રાકેશ નંદાએ યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતીઃ એલસીબી ઝોન-૨ ટીમે ભેદ ઉકેલ્યો2:59 PM IST
જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ તરીકે ગૌરવ રૂપારેલીયા 1:44 PM IST
પોરબંદરમાં બાવળના જંગલની વિકરાળ આગ ૬ કલાકે કાબુમાં આવી : ૩ કીમી વિસ્તારમાં ફેલાય ગયેલી આગને કારણે નજીકના રહેણાંક મકાન લોકોને ખાલી કરાવાયાઃ સ્કુલના જરૂરી દસ્તાવેજો બહાર કાઢી લેવાયેલાઃ આગને કાબુમાં લેવા નેવી અને કોસ્ટગાર્ગની મદદ તથા ધોરાજીથી ફાયર ફાયટરોની ટીમ બોલાવેલી પોરબંદરના ઓડદર અને રતનપર જંગલમાં વારંવાર લાગતી આગ ચોક્કસ તત્વો લગાડે છે. કે આગ લગાવવાના અન્ય કરણોઃ જે અંગે ઉંડાણ પૂર્વક તપાસ નહીં થતી હોવાની લોકોમાં ચર્ચા2:03 PM IST
ભાવનગર શહેર ભાજપના પ્રમુખપદે કુમાર શાહની વરણી 3:51 PM IST
દેરડી કુંભાજીના બે શિક્ષિકા બહેનોના કેશોદના રેવદ્રાના શિક્ષકે ૧ કરોડ ખાઇ જઇ માથે જતાં રાજકોટનું મકાન પણ પચાવી લીધું! : સત્તર વર્ષથી પરિચય હોઇ શિક્ષક રામદે કછોટ બંને બહેનો પાસેથી અવાર-નવાર ઉછીની રકમ લેતો હતોઃ આ રીતે એક કરોડ લઇ લીધા હતાં: હવે રકમ પાછી આપવા ટાણે ગલ્લા તલ્લા કર્યા : શિક્ષીકા બહેનોના નામે નાના મવા રોડ જીવરાજ પાર્કમાં મકાન લેવડાવ્યું: આ પછી આ મકાનના વેરા બીલ, લાઇટ બીલ ખોટી સહિઓથી પોતાના નામે ટ્રાન્સફર કરાવી તાળા તોડી પરિવાર સાથે ઘુસણખોરી કરી રહેવા લાગ્યાનો આરોપઃ તાલુકા પોલીસે નિર્મળાબેન ગોળની ફરિયાદ પરથી રામદે કછોટ વિરૂધ્ધ ગુનો નોંધ્યો4:17 PM IST
જુનાગઢ ભાજપ જિલ્લા પ્રમુખ તરીકે ચંદુભાઈ મકવાણા 11:52 AM IST
ઓમાનના ભયાનક દરિયામાં દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરના માલવાહક જહાજ પર અજાણ્યા હુમલાખોરો દ્વારા સણસણતો કાળમુખો હુમલો કરવામાં આવ્યો, જેમાં જહાજ પર સવાર ૧ નિર્દોષ ભારતીય ખલાસીનું સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યું છે જ્યારે અન્ય ૧૩ ખલાસીઓનો દિલધડક રીતે ચમત્કારી બચાવ થતાં સમગ્ર ગુજરાત અને ખલાસી આલમમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ઉછળતા દરિયાના મોજાં વચ્ચે કાળમુખા હુમલાથી જહાજ પર સવાર ખલાસીઓમાં ભારે નાસભાગ અને અફડાતફડી: ૧ સાથીનું નજર સામે જ કરૂણ મોત થતાં અને ૧૩ જણા મોતના મુખમાંથી ઉગરી જતાં પીડિત પરિવારોના છાતીના પાટિયા બેસી ગયા5:53 PM IST
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા કાળમુખા અને રક્તરંજિત મહાયુદ્ધે અત્યંત ભયાનક રૂપ ધારણ કરી લીધું છે: અચાનક થયેલા આકાશમાંથી કાળમુખા મિસાઈલ ઝીંકવાના અને બોમ્બમારાના ખૌફનાક તાંડવમાં પૂરા ૩૧ લોકોના સ્થળ પર જ દર્દનાક મોત નિપજતાં અને અનેક લોકો લોહીલુહાણ થતાં સમગ્ર વૈશ્વિક સમુદાયમાં મચી ગઈ ભયાનક સનસનાટી : રહેણાંક વિસ્તારો અને ઈમારતો પર કાળ બનીને તૂટી પડી રશિયન મિસાઈલો: ચારેય બાજુ માનવ અંગોના વિખરાયેલા લોહીલુહાણ દ્રશ્યો જોઈને વિશ્વના મહાસત્તા નેતાઓના છાતીના પાટિયા બેસી ગયા5:52 PM IST
ટ્ર્મપે હમાસને આપી આ છેલ્લી વોર્નિંગ5:39 PM IST
આપણા સૂર્યમંડળની સીમાઓથી હજારો પ્રકાશવર્ષ દૂર આવેલા એક વિચિત્ર અને રહસ્યમય એક્સોપ્લેનેટ એટલે કે 'ટીઓઆઈ-૧૪૫૨ બી' પર વૈજ્ઞાનિકોના અત્યાધુનિક સંશોધનો દ્વારા પ્રવાહી સ્વરૂપમાં પાણી હોવાના ચોંકાવનારા અને અદ્ભુત પુરાવા મળી આવ્યા : પૃથ્વી સિવાય અન્ય કોઈ દુનિયા પર જીવનની શક્યતાઓને ઉજાગર કરતી આ ક્રાંતિકારી શોધ: અંતરિક્ષની આ મહાસાંકેતિક સચ્ચાઈ સામે આવતા જ ખગોળશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકોના છાતીના પાટિયા બેસી ગયા5:53 PM IST
અમેરિકા અને મધ્ય પૂર્વના યુદ્ધગ્રસ્ત રાજકારણમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સાથી દેશ ઈઝરાયલને અત્યાર સુધીનો સૌથી કાળમુખો આંચકો આપતાં દર વર્ષે આપવામાં આવતી ૪ અબજ ડૉલરની વાર્ષિક લશ્કરી મદદ કાયમ માટે બંધ કરવાનું સણસણાટ એલાન કરી દેતાં સમગ્ર આંતરરાષ્ટ્રીય જગતમાં મચી ગઈ ભયાનક સનસનાટી : મધ્ય પૂર્વના રણમેદાનમાં ચાલી રહેલા ભયાનક યુદ્ધ વચ્ચે અમેરિકાના આ આક્રમક નિર્ણાયક પ્રહારથી ઈઝરાયલના સંરક્ષણ મંત્રાલય અને વૈશ્વિક નેતાઓના છાતીના પાટિયા બેસી ગયા5:52 PM IST




























































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી


































































































































































































































