<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

કંગન કલબના પ્રમુખ દેવાંગ કુકાવાનો આજે જન્‍મદિવસ

 

રાજકોટ : જય વેલનાથ જય માંધાતા આ સૂત્રના પ્રણેતા દેવાંગભાઇ કુકાવાનો આજે જન્‍મદિવસ છે. શહેરના પૂર્વ ઝોન સામાકાંઠા વિસ્‍તારના આગેવાન છે. હાલમાં તેઓ કંગન કલબના પ્રમુખ, સંતકબીર રોડ વેપારી એસોસીએશનના પ્રમુખ, મોરબી રોડ વેપારી એસોસીએશનના પ્રમુખ તરીકે કાર્યરત છે. તેઓને જન્‍મદિને તેમના મો. નં. ૯રર૮૩૬૦૮૪૮ ઉપર શુભેચ્‍છાનો વરસાદ વરસી રહ્યો છે.

(10:56 AM IST)