અનંત - રાધિકાના લગ્નમાં સ્વેગ સાથે સલમાન ખાનની ભવ્ય એન્ટ્રી : રણવીર સિંહે કર્યો જબરદસ્ત ડાન્સ : પ્રિયંકા ચોપડા એ પતિ નિક જોનાસ અને અંબાણી પરિવાર સાથે દિલ ખોલીને કર્યો ડાન્સ : જુઓ લગ્નના અમુક રોમાંચક વિડિઓ : નીતા અંબાણીએ તેમના હાથ પર મહેંદીની એક ખાસ ડિઝાઇન લગાવી : ટાઈગર શ્રોફ બહેન કૃષ્ણા અને માતા આયેશા સાથે અને અજય દેવગન પુત્ર યુગ સાથે પહોંચ્યો : કેટરીના કૈફ લાલ સાડીમાં લાગી ક્યૂટ : રણબીર કપૂર અને આલિયા ભટ્ટે ગ્રાન્ડ એન્ટ્રી કરી : શાહરૂખ ખાને ગૌરી ખાન સાથે પાપારાઝી માટે પોઝ આપ્યો : અમેરિકાની કાર્દશિયન બહેનોએ તેમના દેસી લુકથી સૌનું ધ્યાન ખેંચ્યું10:36 PM IST
બેન્ડ-બાજા-બારાત! 21 વર્ષની હર્ષિકાએ શ્રી કૃષ્ણ સાથે 7 ફેરા લીધા; ધામધૂમથી લગ્ન કર્યા : જુઓ વિડીયો : હલ્દવાનીના પ્રેમપુર લોશગ્યાનીની બાજુમાં આવેલી ઈન્દ્રપ્રસ્થ કોલોનીમાં રહેતા પુરણ ચંદ્ર પંતની પુત્રી હર્ષિકા પંત બાળપણથી જ વિકલાંગ:હર્ષિકાએ પોતાના હૃદયથી ભગવાન શ્રી કૃષ્ણને પોતાનું સર્વસ્વ તરીકે સ્વીકાર્યું 10:37 PM IST
રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસના ઉપલક્ષ્યમાં ભારત સરકાર દ્વારા તમિલનાડુના મદુરાઈ ખાતે “ફિશરીઝ સમર મીટ-૨૦૨૪”નું આયોજન : ફિશરીઝ મીટમાં ગુજરાત તરફથી મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજીભાઈ પટેલ વર્ચ્યુઅલી જોડાયા; ગુજરાતે માત્સોધ્યોગ ક્ષેત્રે હાંસલ કરેલી સિદ્ધિઓ અંગે માહિતી આપી:ગુજરાતમાં ફિશરીઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ ફંડ અંતર્ગત નવા ૪ ફિશિંગ હાર્બરનું નિર્માણ થશે: ઉમરસાડી અને ચોરવાડ ફીશ લેન્ડીંગ સેન્ટર ખાતે પાયલટ પ્રોજેક્ટ હેઠળ ફ્લોટિંગ જેટ્ટીનું થશે નિર્માણ: બોટ રજીસ્ટ્રેશન માટે રીયલ ક્રાફ્ટ બોટ સર્વે, ડીઝલ સબસીડી અને ઓનલાઈન ટોકન સીસ્ટમના ઉપયોગથી માછીમારોને યોજનાઓનો લાભ ઝડપી મળતો થયો9:02 PM IST
સંવિધાન હત્યા દિવસ : 25 જૂનને 'સંવિધાન હત્યા દિવસ' જાહેર કરાયો : મોદી સરકારે કરી જાહેરાત : 1975માં આ દિવસે કટોકટી લાગુ કરવામાં આવી હતી : આ વર્ષે 25 જૂને ઈમરજન્સીની 49મી વર્ષગાંઠ હતી : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે એક્સ હેન્ડલ પર આ માહિતી આપી : 1975ના રોજ ઈન્દિરા ગાંધી સરકારે દેશમાં ઈમરજન્સી જાહેર કરી હતી5:40 PM IST
અનંત-રાધિકાના લગ્નમાં ખર્ચવામાં આવેલી રકમ મુકેશ અંબાણીની થોડા કલાકોની કમાણી : મુકેશ અંબાણી તેમના પુત્રના લગ્ન પર લગભગ 4 થી 5 હજાર કરોડ રૂપિયા ખર્ચ : લગ્નનો કુલ ખર્ચ મુકેશ અંબાણીની કુલ સંપત્તિના માત્ર 0.5% : મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 123.2 અબજ ડોલર : અનંત અંબાણીના લગ્નની વિધિ છેલ્લા 4 મહિનાથી ચાલી રહી છે પહેલા પ્રી-વેડિંગ, પછી બીજું પ્રી-વેડિંગ અને હવે લગ્ન થઈ રહ્યા છે અનંત-રાધિકાના લગ્ન દેશના સૌથી મોંઘા લગ્ન 7:01 PM IST
દિલ્હીમાં વીજળી બિલને લઈને હંગામો : કેજરીવાલ સરકારનો વિરોધ કરી રહેલા ભાજપ અધ્યક્ષની અટકાયત રાષ્ટ્રીય રાજધાનીમાં વીજળીના ભાવ વધારાને લઈને ભાજપે દિલ્હી સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું : ભાજપ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા પાર્ટીના કાર્યકરો અને નેતાઓ સાથે દિલ્હી સરકાર સામે વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા : AAP સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા4:50 PM IST
ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં પૂરના કારણે સ્થિતિ ખરાબ : હ્રદયસ્પર્શી ઘટના જોવા મળી : બહેનના મોત બાદ ભાઈ ૫ કિલોમીટર નું અંતર લાશને ખભા પર રાખીને ચાલતો રહ્યો, વીડિયો થયો વાયરલ, SDMએ કહ્યું- તમે મદદ માગી હોત તો... :જુઓ વિડિઓ : પૂરના કારણે માર્ગ બંધ હોવાથી બિમાર બહેનને સારવાર માટે બહાર લઈ જઈ શક્યા ન હતા અંતે બહેનનું મોત થતા અરેરાટી : બંને ભાઈ-બહેન લખીમપુરના પાલિયાકલાનમાં અભ્યાસ કરતા"તા4:13 PM IST
સોનાના વરખવાળું પાન મહેમાનોને પીરસવામાં આવશે3:41 PM IST
ભારતના પ્રથમ ટ્રાન્સશિપમેન્ટ વિઝિંજમ પોર્ટે તેનું સૌ પ્રથમ કન્ટેનર શિપ હાંસલ કર્યું : આંતરરાષ્ટ્રીય વેપાર કોરિડોરમાં નિર્ણાયક ખેલાડી તરીકે ઉભરી આવવા માટે આ વ્યૂહાત્મક બંદર સજ્જ : કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન, બંદર મંત્રી વી.એન. વસાવા, કેન્દ્રના બંદર, શિપિંગ અને જળ માર્ગોના મંત્રી સર્બાનંદ સોનોવાલે મુખ્ય મહેમાનપદે ઉપસ્થિત 2:51 PM IST
દિલ્હીના જાફરાબાદમાં છોકરાની ગોળી મારી હત્યા 1:51 PM IST
હોસ્પિટલમાં દર્દીઓનો અશ્લીલ વીડિયો, મૃતદેહ સાથે ગંદી રમત... : ૩ નર્સની શરમજનક કહાની ...શબઘરમાં મૃતદેહો સાથે આવા જ ધૃણાસ્પદ કૃત્યો કર્યા હતા : તેમના મોબાઈલ ફોનમાંથી મળતકના ફોટોગ્રાફ્સ અને વીડિયો પણ મળી આવ્યા છે ત્રણ નર્સો વૃદ્ધ દર્દીઓના અશ્લીલ વીડિયો બનાવતી હતી અને તેને સ્નેપચેટ પર શેર કરતી હતી11:35 AM IST
.jpg)
જળ પ્રલય.....
.jpg)
ધક્કામુક્કી.....
.jpg)
સભા સંબોધન....
.jpg)
પાણી જ પાણી...
.jpg)
શ્રદ્ધાંજલિ

વિશ્વના સૌથી મહાન જોડાણના ૭૫ વર્ષની ઉજવણી.

DPL કઠુઆના કોન્ફરન્સ હોલમાં એક ઉચ્ચ સ્તરીય સંકલન પરિષદ યોજાઈ
અકિલા સોશ્યિલ મીડિયારાજ્યના વેરા વિભાગમાં મોટાપાયે બદલીનો ઘાણવો : 171 જેટલા રાજયવેરા નિરીક્ષકોની બદલીથી નિમણુંક : જુઓ સંપૂર્ણ લિસ્ટ : ભાવનગરના સુશ્રી રિદ્ધિ પંડ્યા,કિરણભાઈ વાઘેલા,સુશ્રી હિરલ કક્ક્ડ,સુશ્રી હેતલબેન ગોહિલ, ઓમદેવસિંહ ચુડાસમા,સુશ્રી જીમી પટેલ,યાસીન ખત્રી,રાજકોટના ગિરીશભાઈ ગોહિલ, સુશ્રી નૈના ધાડીયા ,ભગવાનજીભાઈ કુંભરવડીયા,ચીમનભાઈ ગમારા,સુશ્રી આરતી ભેંસદડીયા, સુશ્રી મેઘાબેન વડુકીયા ,મહેન્દ્ર ચૌહાણ,હસમુખ ધંધુકિયા,સુરેન્દ્રનગરના દીપકભાઈ જેસડિયા,ધ્રાંગધ્રાના જિનેશભાઈ રામાનુજ ધોરાજીના સુશ્રી હેતલ બારૈયા સહિતની બદલી9:33 PM IST
કોલેરાનો કહેર : રાજ્યમાં ૩ મહિનામાં ૬૦ કેસ : ૩ના મોત : ૨૦૦ વર્ષ પહેલા કોલેરાથી ભારતમાં લાખો લોકોએ જીવ ગુમાવેલા : ૨ સદી બાદ ફરી ગુજરાતમાં બિલ્લીપગે કાળ બની ઘૂસી રહ્યો છે કોલેરા : તંત્રની નિષ્ફળતા સ્થિતિ વણસાવી શકે છે વી.કોલરી નામના બેકટેરિયાથી થાય છે જીવલેણ રોગ કોલેરા : હવા, પાણી, ખોરાક ખરાબ હશે તો કોલેરા બનાવી લેશે શિકાર : ૪૩ દેશના ૧૦ કરોડ લોકો ઉપર ખતરો 3:39 PM IST
અમિત મજેઠિયાએ બેટિંગથી મળેલું કાળું નાણું અલગ અલગ રીતે દુબઇ ટ્રાન્સફર કર્યું છે : આ નાણું ટ્રાન્સફર કરવા માટે ક્રિપ્ટો કરન્સી, ATM, RTGS અને હવાલાનો ઉપયોગ કર્યો છે : પોલીસ રેકોર્ડ પ્રમાણે ૩ લાખ જેટલા બેંક ટ્રાન્ઝેક્શન પણ છે તેની ઊંડાણપૂર્વક તપાસ : ૧૨૦૦ કરોડનું કૌભાંડ : સટ્ટાકિંગ અમિત મજેઠિયા શ્રીલંકામાં છૂપાયો હોવાની આશંકા શ્રીલંકાથી અમિત મજેઠિયાને ભારત લાવવા સીઆઇડી ક્રાઇમની કાર્યવાહી શરૂ : સીઆઇડી ક્રાઇમે ૧૧ આંગડિયા પેઢી પર પાડવામાં આવેલા દરોડામાંથી જે ૧૮ કરોડ રોકડા અને સોનું મળ્યું છે તેમાં અમિત મજેઠિયાની સંડોવણી બહાર આવી હતી3:41 PM IST
ગુજરાત સહિત દેશભરમાં ફૈઝલે ૨૦૦ કરોડના સોનાની હેરફેર કર્યાનો એસઓજી તપાસમાં ધડાકો : દુબઈથી લિકવિડ ફોર્મમાં સોનાની દાણચોરી વાયા સુરત થી ગુજરાત નો ચકચારી મામલો ઇન્ટરનેશનલ રેકેટ હોવાની સીપી અનુપમસિંહ ગેહલોતની શંકા સાચી ઠરી : મોલવી અબ્દુલ બનાતે દ્વારા વોટ્સેપ કોલીંગ દ્વારા એક દિવસમાં શકમંદ ચહેરાઓ સાથે ૪૦-૪૦ વખત વાત કોની સાથે કરી? ૫ ફોન એફએસએલમાં મોકલાયાઃ વિવિધ કેન્દ્રીય એજન્સીઓની સીપી દ્વારા મદદ માંગવામાં આવી હોવાની વ્યાપક ચર્ચા, બુલીયન આલમમાં હોટ ટોપિક ડીસીપી રાજદીપસિંહ નકૂમનાં માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમો કાર્યરત, આ પ્રકરણમાં મહત્વની ભૂમિકા ભજવનાર પીઆઇ અશોક ચોધરી સાથે અકિલાની વાતચીત11:28 AM IST
ધોલેરા-ભીમાનાથ ૨૩.૩૩ કિલોમિટર નવી બ્રોડગેજ રેલ્વે લાઇન પ્રોજેક્ટ માટે રૂ. ૪૬૬ કરોડની ફાળવણી કેન્દ્ર સરકારે કરી : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો:રેલ્વે પ્રોજેક્ટ પૂર્ણ થતા ધોલેરા SIR સંપૂર્ણ કનેક્ટીવિટી ઇકોસિસ્ટમ સાથે DMICનું અભિન્ન અંગ બનશે8:41 PM IST
ગુજરાતમાં બાગાયતી ખેતીનો વાવેતર વિસ્તાર વધારવાની દિશામાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય : ખેડૂતોને બાગાયતી ખેતીલક્ષી અદ્યતન તાલીમ અને માર્ગદર્શન આપવા રાજ્યમાં નવા ચાર સેન્ટર ઓફ એક્સેલેન્સ સ્થપાશે: કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ : અમરેલી, દાહોદ, બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લામાં કુલ રૂ. ૪૦ કરોડના ખર્ચે બનશે સેન્ટર ઓફ એકસેલેન્સ : કેન્દ્રો ખાતે બાગાયત ખેતીની નવી આધુનિક પદ્ધતિઓ અંગે તાલીમો અને નિદર્શનો ગોઠવવામાં આવશે2:36 PM IST
અમદાવાદના બોપલ વિસ્તારમાં આગની ઘટના બાદ શાંતિ એશિયાટિક સ્કૂલને બંધ કરવાનો લેવાયો નિણૅય : જ્યાં સુધી શાળા બંધ રહેશે ત્યાં સુધી શાળા દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવાનું રહેશે :જુઓ વિડિઓ : ઘટનાને છુપાવવામાં આવી હતી : બાળકોને પણ ફાયરની મોકડ્રીલ ચાલતી હોવાથી તાત્કાલિક બહાર નીકળો એ રીતની બનાવટ કરીને બહાર લઈ જવાયા હતા. જો કે શાળાના બાળકોએ જ શાળા દ્વારા ચલાવાયેલા જુઠાણાનો પર્દાફાશ કર્યો અને વાલીઓને જાણ કરતા મોટી સંખ્યામાં વાલીઓએ શાળા પર હલ્લાબોલ કર્યો 4:17 PM IST
નિર્દયી કાર ચાલકે ઠોકરે ચડેલા ૬૪ વર્ષના વૃધ્ધા વિજયાબેન બથવારને બે-અઢી કિ.મી. સુધી ઢસડયા : કમકમાટી ભર્યુ મોત : રાજકોટમાં કાલાવડ રોડ ધોળાધાર રાધે હોટેલ પાસે રાતે ચોંકાવનારી ‘હિટ એન્ડ રન'ની ઘટનાઃ કારના નંબરને આધારે તપાસનો ધમધમાટ : કણકોટ રહેતાં વૃધ્ધા રાતે ભંગાર વીણી દિકરા સાથે ઘર તરફ આવતાં હતાં ત્યારે બનાવઃ માનસિક સ્થિતી સારી નથી એવા દિકરાએ કારની પાછળ દોટ મુકી પણ સ્પીડ વધુ હોવાથી આંબી શક્યો નહિઃ દોડતો દોડતો કણકોટ પાટીયે પહોંચ્યો ત્યારે માતાની લાશ મળીઃ તાલુકા પોલીસે મૃતકના મોટા દિકરા જગદીશભાઇની ફરિયાદ પરથી જીજે૦૩એનકે-૨૦૯૫ નંબરની કારના ચાલક સામે ગુનોઃ કાર કબ્જે : મોટા દિકરા જગદીશભાઇને ફઇના દિકરા મારફત ઘટનાની જાણ થતાં તે તુરત રાધે હોટેલ પાસે ગયાઃ ત્યાંથી છેક કણકોટ સુધી આવ્યા ત્યારે માતાનો મૃતદેહ અને ત્યાં નાનો ભાઇ દિનેશ મળ્યા : કારના માલિક ધોરાજી રહે છે, તેણે મેટોડા રહેતાં બનેવી જયેશ દવેરાને ચલાવવા આપી હતીઃ જયેશની શોધખોળ3:00 PM IST
રવિવારે રાજકોટમાં સોનુ શર્માના અનોખા સેમીનારનું આયોજન : વિઝન ટુ વિકટ્રી વિષય ઉપર સોનુ શર્મા સતત ત્રણ કલાક યુનિક ટેકનીક વિશે માહિતી આપશે : એક નાનકડા વ્યવસાયને ખૂબ મોટો કરી શકાય છે અને લોકો કઈ રીતે તેના જીવનમાં ખૂબ નાના - નાના પણ ખૂબ જ અગત્યના બદલાવ કરી જીંદગીની દિશા અને દશા સંપૂર્ણ રીતે બદલી શકે છે તે વિશે જણાવશે. : ગ્રોથ સર્કલ અને એલિગંટ ઓવરસીસ દ્વારા અનેરૂ આયોજન3:18 PM IST
માધવ મંડળીનો સોમવારે ર૬મો સ્થાપના દિન : ચતુર્વિદ કાર્યક્રમો : ગુજરાતી કોમેડી નાટક બોસ તારી બીક છે બાકી બધું ઠીક છે, ‘માધવ મુદિતા' પુસ્તિકાનું લોકાર્પણ, વેબસાઇટ લોન્ચીંગ અને ડો. કમલસિંહ ડોડીયાનું સન્માન : સ્વ. રૂપાબેન શીલુને શ્રધ્ધાંજલી અપાશે : ડો. એન.ડી. શીલુના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમોનું આયોજન 3:40 PM IST
સુશિલે મોબાઇલનો ઘા કર્યો તે હર્ષિલને લાગતાં મોત થયુ'તું: આરોપીને સાથે રાખી ઘટનાનું રી-કન્ટ્રક્શન :નવાગામની ૧મેની ઘટનામાં ૧૭ વર્ષના હર્ષનું મોત હાર્ટએટેકથી નહિ પણ હુમલાથી થયાનું ખુલ્યા બાદ કુવાડવા પોલીસે ૩૦૪ મુજબ ગુનો નોંધ્યોઃ ચાર્જીંગ મામલે ઝઘડો થયો હતો : એસીપી બારીયાની રાહબરીમાં કુવાડવા પોલીસ, એલસીબી ઝોન-૧ પીએસઆઇ બી. વી. બોરીસાગર અને ટીમ દ્વારા ટેક્નીકલ પુરાવા એકઠા કરવા ડીવીઆરના અને ફરિયાદીએ રજૂ કરેલા સીસીટીવી ફૂટેજ મેચ કરાશે2:03 PM IST
સ્યોર સાઇટ લેઝર સેન્ટરમાં સિલ્ક લેઝર પ્રોસિજરનો પ્રારંભ : આંખના નંબર ઉતારી હવે ૨૪ કલાકમાં કામે ચઢી શકાશે : આઠ તબીબોને સિલ્ક પ્રોસિજર તરીકે જાણીતી અતિ આધુનિક ટેકનોલોજી રાજકોટ લાવવાનું શ્રેય વિશ્વ કક્ષાની સેફેસ્ટ ફાસ્ટેસ્ટ અને સ્મુધ, પ્રીસાઇઝ સિકયોર રિકવરી ધરાવતી ટેકનોલોજીનું ગુજરાતમાં સૌ પ્રથમ રાજકોટમાં આગમન : અક્ષર માર્ગ ઉપર સ્યોર સાઇટ લેઝર સેન્ટરમાં સિલ્ક લેઝર પ્રોસિજરના પ્રારંભે પત્રકાર પરિષદમાં વિગતો આપતા આંખના નિષ્ણાંત તબીબો :મોબાઇલના વળગણથી સ્ક્રિન ટાઇમ વધતા આંખના નંબરની સમસ્યામાં મોટો વધારો3:45 PM IST
ગુજરાતની પ્રથમ સ્માર્ટ હોરર કોમેડી ફિલ્મ ‘કારખાનું' : આગામી ૨ ઓગસ્ટના ગુજરાત અને મુંબઇના સિનેમાઘરોમાં રીલિઝ થશેઃ ફિલ્મમાં તળપદી ભાષાના ડાયલોગ્સ પણ મજ્જો પડાવી દે તેવા છે : ફિલ્મમાં લોકો માટે સરપ્રાઇઝ છે, ફિલ્મ જોયા પછીજ લોકોને તેનો અર્થ સમજાશેઃ પાર્થ મધુકૃષ્ણ, ઋષભ થાનકી, મકરંદ શુક્લ અને હાર્દિક શાસ્ત્રીએ અકિલા કાર્યાલયે આપી માહિતી3:20 PM IST
કરણપરામાં વેપારીના ઘરમાં થયેલી ચોરીનો ભેદ ક્રાઇમ બ્રાંચે ખોલ્યોઃ ત્રણ પકડાયા, એકની શોધ ચોરીના ૩૫ ગુનામાં સામેલ આનંદ ઉર્ફ કરોડપતિ ચોરે બે સાગ્રીત સાથે મળી ૧૨ લાખની ચોરી કરી'તી : ક્રાઇમ બ્રાંચના ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયા, પીઆઇ એમ.આર. ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઇ હુણ, પરમાર, ડોડીયાની ટીમે ભેદ ઉકેલ્યોઃ યુવરાજસિંહ, વિજયરાજસિંહ, કૃષ્ણદેવસિંહ, વાલજીભાઇ અને પ્રદિપસિંહની બાતમી3:55 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
નેપાળમાં ભયાનક ભૂસ્ખલનથી બે બસો નદીમાં વહી ગઈ 6:25 PM IST
રન-વે પર દોડતા વિમાનના ટાયરો ફાટ્યા એકસાથે 6:27 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતીયો અને હિન્દુ ધર્મની આસ્થા પર અત્યાર સુધીનો સૌથી મોટો અને કાળજું કંપાવી દેતો સ્ફોટક પર્દાફાશ: ઈઝરાયલના એક ધર્મગુરુએ 'ભારતીયો ગૌમુત્ર પીવે છે...' તેમ કહીને હિન્દુઓની ભયાનક મજાક ઉડાવતાં જ સમગ્ર વિશ્વભરમાં ફાટી નીકળ્યો ભારે આક્રોશ અને જ્વાળામુખી : ભારત અને ઈઝરાયલના દ્વિપક્ષીય સંબંધો વચ્ચે એક ધર્મગુરુની વિષમય અને ઝેરી ટિપ્પણીથી કરોડો હિન્દુઓની ધાર્મિક ભાવોના ધજાગરા ઊડ્યા:સોશિયલ મીડિયા પર આ સનસનાટીભર્યા વિડિયોથી ભારતીયોના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
બોલિંગ કોચ માટે વધુ અનુભવી હોવું ફાયદાકારક રહેશે, આ કારણથી બોર્ડ વિનય કુમારને બોલિંગ કોચ તરીકે લાવવામાં રસ ધરાવતું નથી : ઝહીરખાન જેવા વર્લ્ડ કપ વિજેતાને લાવવા યોગ્ય રહેશે : BCCIનુ નિવેદન : ગંભીરને તેના સપોર્ટ સ્ટાફની પસંદગી પર મુક્ત લગામ આપવામાં આવશે , અભિષેક નાયર ટીમ ઈન્ડિયાના નવા આસિસ્ટન્ટ કોચ હશે. જોકે, BCCIએ હજુ સુધી તેની પુષ્ટિ કરી નથી7:31 PM IST
હંમેશાથી માનવું છે કે જો તમે સંપૂર્ણ રીતે ફિટ અને ફોર્મમાં હોવ તો તમારે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં રમવું જોઈએ : મુખ્ય કોચ બન્યા બાદ ગૌતમ ગંભીરનું મોટું નિવેદન : હાર્દિક પંડ્યા ને પણ હવે ટેસ્ટ મેચ રમવી પડશે : શું ગંભીર હવે ટીમના ખેલાડીઓ પર આ નિર્ણયનો અમલ કરશે? જો આનો અમલ થશે તો હાર્દિક પંડ્યા જેવા ખેલાડીઓને તેની અસર થશે - હાર્દિક બહુ ઓછી ટેસ્ટ ક્રિકેટ રમે છે4:20 PM IST
પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમ અને ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી વચ્ચે ડખો વકર્યો : વીડિયોમાં શાહીન આફ્રિદી કેપ્ટન બાબર આઝમને ધક્કો મારતો દેખાયો:જુઓ વિડિઓ : ટીમને ગ્રૂપમાં વહેંચવામાં આવી છે, જેમાં કેટલાક ખેલાડીઓ બાબરના ગ્રૂપમાં છે તો કેટલાક શાહીનના ગ્રૂપમાં છે આ દરમિયાન જે વિડીયો સામે આવ્યો છે તેણે બધાને ચોંકાવી દીધા 7:46 PM IST
26 જુલાઈથી શરૂ થશે ભારતનો શ્રીલંકા પ્રવાસ 7:47 PM IST


































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી








































































































































































































