News of Monday, 20th July 2026
ભજનાનંદી પાલુભાઇ ગઢવીનો આજે જન્મદીવસ

(મનીષ દવે)ભાવનગરઃ ભચાઉ (કચ્છ)ના ભજનાનંદી પાલુભાઇ ગઢવીનો આજે જન્મદિવસ છે. પાલુભાઇ નવો દીત કલાકારોને દશા-દીશા આપી પ્લેટ ફોર્મ આપી રહ્યા છે. તેઓ પાસે હાર્મોનીયમનો સંગ્રહ સાથોસાથ રાજુભાઇ મંદિર ખાતે અખંડ હરી હર, રહેવાની વ્યવસ્થાઉભી કરી. તેમણે નારાયણ સ્વામિ, કાનદાસ બાપુના હલકથી ગવાયેલા ભજનાવલી ભજન રસીયા સમક્ષ મુકી છે.
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
