<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

રાજકોટ સ્‍વામિનારાયણ મંદિરના પૂર્વ કોઠારી શાસ્‍ત્રી હરિવલ્‍લ્‍ભદાસજીનો જન્‍મદિવસ

 

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.૨૭: રાજકોટ સ્‍વામિનારાયણ મંદિરના પૂર્વ કોઠારી શાસ્‍ત્રી સ્‍વામી હરિવલ્લભદાસજીનો આજે ૭૦ મો જન્‍મદિવસ છે.

તેઓ અગાઉ જુનાગઢ સ્‍વામિનારાયણ મુખ્‍ય મંદિરોના કોઠારી તરીકે પણ સેવા આપી ચુકયા છે. હાલ હરિદ્વાર શ્રી સ્‍વામિનારાયણ આશ્રમ ખાતે ભજન સત્‍સંગ સેવા આપી રહયા છે. તેમના જન્‍મદિન નિમીતે મો.૯૮૭૯૫ ૧૫૫૫૧ ઉપર અભિનંદન વર્ષા થઇ છે

(3:17 PM IST)