<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

જેતપુરના પત્રકાર હિતેશ સાવલીયાની પુત્રી માહીનો જન્‍મદિવસ

 

(કેતનો ઓઝા દ્વારા) જેતપુર, તા. ર૮:  જેતપુર શહેર- તાલુકા ભાજપ કિશાન મોરચા પૂર્વ ઉપપ્રમુખ, તથા ભાજપ મિડીયા સેલના કન્‍વીનર પત્રકાર હિતેષભાઈ સાવલીયાની પુત્રી માહીનો આજે જન્‍મદિવસ છે. ઉચ્‍ચ અભ્‍યાસ કરી રહી છે. માહીને દાદા, પિતા, માતા, એ આશીર્વાદ આપ્‍યા છે. મો.નં.  ૯૮૯૮૮૪૮૫૮૪ ઉપર શુભેચ્‍છા પાઠવે છે.

(1:32 PM IST)