News of Wednesday, 29th July 2026
નાણા વિભાગના નાયબ સચિવ હેમાંગ વી. રાણાનો જન્મદિન

રાજકોટઃ રાજયના નાણા વિભાગમાં નાયબ સચિવ (સચિવાલય કેડર) તરીકે ફરજ બજાવતા શ્રી હેમાંગ વી. રાણાનો જન્મ તા.૨૯ જુલાઇ ૧૯૭૩ ના દિવસે થયેલ આજે ૫૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે તેઓ વિજ્ઞાન સ્નાતક છે.
કૃષિ રમતગમત, પંચાયત, ગ્રામ વિકાસ વગેરે વિભાગોના નાણાકીય સલાહકાર તરીકે કામગીરી કરી રહયા છે. ફોન. ૦૭૯-૨૩૨૫૦૮૦૮ મો. ૯૬૮૭૨૨૯૨૫૭ ગાંધીનગર (
(3:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
