<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

મહેસુલ વિભાગના ઉપસચિવ રાજ નમેરાનો જન્‍મદિન

રાજકોટઃ મહેસુલ વિભાગમાં ઉપસચિવ તરીક ેજવાબદારી સંભાળતા સચિવાલય કેડરના અધિકારી શ્રી રાજ આર. નમેરાનો જન્‍મ તા. ૩૦ જુલાઇ ૧૯૯૧ ના દિવસે થયેલ આજે ૩૬માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ બી.ટેક.ની પદવી ધરાવે છે. જમીન સંપાદનને લગતી કામગીરી સંભાળી રહયા છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૧૫૪૬

મો. ૬૩૫૭૧ ૫૦૦૮૬ ગાંધીનગર

(2:35 PM IST)