<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

જુનાગઢઃ બગધરાના સેવાભાવી જયેશભાઇ શીલુનો જન્‍મદિન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૩૧: વિભાગીય પ્રમુખ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘ બગધરા ગૌશાળાના સેવક બગધરાના જયેશભાઇ શીલુનો આજે જન્‍મદિન છે.

 અનેક સેવાકીય સંસ્‍થાઓ સાથે જોડાયેલા જ્ઞાતિ સેવક જયેશભાઈ શીલુના જન્‍મદિવસ નિમિત્તે (મો. ૯૪ર૬૪ ૦૧૭૯૪) ઉપર શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે.

(12:57 PM IST)