<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

નવસારી જિલ્લા કલેકટર મનીષ ગુરવાનીનો જન્‍મદિન

રાજકોટ : નવસારીના જિલ્લા કલેકટરશ્રી મનીષ ગુરવાનીનો જન્‍મ તા. ૩૧ જુલાઇ ૧૯૯ર ના દિવસે થયેલ. આજે ૩પમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ રાજસ્‍થાનના વતની અને ર૦૧૭ ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે.

શ્રી મનીષ ગુરવાની અગાઉ ભૂજમાં મદદનિશ કલેકટર, વલસાડમાં જિલ્લા વિકાસ અધિકારી સ્‍ટેટ ઇલેકટ્રોનિકસ મિશનમાં મિશન ડીરેકટર, કચ્‍છના ગાંધીધામમાં મ્‍યુનિસિપલ કમિશનર વગેરે પદ પર રહી ચૂક્‍યા છે.

ફોન નં. ૦ર૬૩૭-ર૪૪૪૯૯ મો. ૯૯૭૮૪ ૦૬ર૧પ નવસારી.

(2:33 PM IST)