<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

બોદાણી ડેકોરેશન સર્વિસના ભરત બોદાણીનો કાલે જન્‍મદિવસ

 

રાજકોટ : પપ વર્ષ જૂની પઢી બોદાણી ડેકોરેશન સર્વિસના માલિક શ્રી ભરતભાઇ બોદાણીનો આવતી કાલે તા. ૬ના રોજ જન્‍મદિવસ છે. જેઓ પરમ પૂજય શ્રી રણછોડદાસજી મહારાજશ્રીના કૃપાપાત્ર શિષ્‍ય છે. તેમજ રઘુવંશી અગ્રણી છે. ડેકોરેશન ક્ષેત્રમાં પોતાની આગવી સુઝબૂઝથી એક અલગ ઓળખ ઉભી કરી છે. અનેક  સંસ્‍થાઓમાં પોતાની સેવાઓ પુરી પાડી રહ્યા છે. તેઓને જન્‍મદિનની પૂર્વ સંધ્‍યાએથી જ તેમના મો. ૯૮ર૪ર૧ર૯૧પ ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે.

(3:44 PM IST)