<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

શ્રમ રોજગાર વિભાગના ડે. સેક્રેટરી ડો. રાજેષ બલદાણિયાનો જન્‍મદિન

 

રાજકોટ : શ્રમ, કૌશલ્‍ય વિકાસ અને રોજગાર, વિભાગમાં નાયબ સચિવ (તપાસ) તરીકે ફરજ બજાવતા સચિવાલય કેડરના અધિકારી ડો. રાજેષકુમાર આર. બલદાણિયા  (બી. એચ. એમ. એસ) નો જન્‍મ તા. ૧ર ઓગષ્‍ટ ૧૯૮૬ ના દિવસે થયેલ. આજે ૪૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ આ અગાઉ કલાઇમેટ ચેઇન્‍જ વિભાગમાં ફરજ બજાવતા હતાં. ફોન નં. ૦૭૯-ર૩રપ૦૮૭૭, મો. ૯૩૭૭૧ ૧૧૧૩૬ ગાંધીનગર

(3:37 PM IST)