<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

યુવા એડવોકેટ નૈમિષ જોષીનો આજે જન્‍મદિવસ

રાજકોટ, તા. ર૦: એડવોકેટ નૈમિષ લલીતભાઈ જોષી વકિલાત ક્ષેત્રમાં એક યુવા એડવોકેટ તરીકે ખુબજ સારૂ નામ અને પ્રતિષ્ઠા ધરાવે છે અને તેઓ સેશન્‍સ કોર્ટ, સીવીલ કોર્ટ, ફેમીલી કોર્ટમાં પ્રેકિટસ કરે છે. એડવોકેટ નૈમિષભાઈ પોતાની પ્રતિભા દ્વારા અનેક લોકોને ન્‍યાય અપાવવા માટે મદદરૂપ થયેલ છે. તેમજ તેઓ બ્રહ્મસમાજ પરશુરામ યુવા સંસ્‍થા સાથે સંકળાયેલ છે અને બ્રહ્મસમાજના અનેક સેવાકિય કાર્યોમાં અમુલ્‍ય યોગદાન આપેલ છે. આજે તેમના જન્‍મ દિવસ નિમિત્તે બાર કાઉન્‍સીલ ઓફ ઈન્‍ડિયાના પૂર્વ મેમ્‍બર શ્રી દીલીપભાઈ પટેલ, પટેલ લો ફર્મના કલ્‍પેશ નસીત, અનિતા રાજવંશી, ઈશા કણઝારીયા તથા સૌરાષ્‍ટ્રમાં મોટુ નામ ધરાવનાર નૈમિષ જોષીને રાજકોટ બાર એસોસીયેશનના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ તમામ સભ્‍યો, તથા ભા.જ.પાના અગ્રણીઓ, કોર્પોરેટરો તથા બ્રહ્મસમાજના આગેવાનો સમાજના શ્રેષ્ઠીઓ, ડોકટરો, મીત્ર વર્તુળ, મોટી સંખ્‍યામાં વિકલોએ ચાહના કેળવનારે નૈમિષ જોષીને શુભેચ્‍છાઓ અને અભીનંદનની વર્ષા કરી રહેલ છે. તેમના મોબાઈલ નં.૮૧૪૦૩ ૬૩૨૬૩ ઉપર શુભેચ્‍છા અને અભિનંદનની વર્ષા થઈ રહેલ છે

(11:46 AM IST)