તા. ૨૪ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૮ મંગળવાર
News of Saturday, 22nd August 2026
માંધાતા ગ્રુપના મહામંત્રી રેખાબેન સાગરકાનો સોમવારે જન્મદિન

રાજકોટઃ રેખાબેન કાનાભાઈ સગારકા (કોળી સમાજમાં શ્રી માંધાતા ગ્રુપ ગુજરાતઃ ગુજરાત મહામંત્રી) (માલિક, મુદ્રક અને તંત્રી ‘ભવ્ય સૌરાષ્ટ્ર ન્યુઝ')નો ૨૪ ઓગસ્ટના જન્મદિવસ છે તેઓએ બી.એ.,બી.એડ.સુધીનો અભ્યાસ કરેલ છે. સંઘમાં ભાજપમાં મહિલા કાર્યકર્તા છે. આ ઉપરાંત વિરાટ બજરંગ દળના ગુજરાત સંગઠન મંત્રી તથા જીવદયા અને ભવ્ય બજરંગ ચેરીટેબલ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે સેવા આપે છે. કોટક બેંકના પૂર્વ મેનેજર અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા રાજકોટમાં સેવા આપી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી બ્લડ ડોનેશન કેમ્પ, વળક્ષારોપણ કાર્યક્રમો, સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે ભોજન, છાશ અને ફ્રુટ વિતરણ સહિતના સેવા કાર્યો સાથે પોતાના જન્મદિવસની ઉજવણી કરશે.મો. ૭૨૦૨૮ ૧૨૯૦૨
(2:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
