News of Monday, 24th August 2026
સુનિલ દામાણીનો આજે જન્મદિવસ

રાજકોટ : સહારા યુવા ગૃપના પ્રમુખ સુનિલભાઇ દામાણીનો આજે જન્મદિવસ છે. એલ.આઇ.સી. ઇન્ડિયા કંપની સાથે વીમાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ તથા એનીમલ હેલ્પલાઇન સહિતની સંસ્થાઓમાં સેવા આપી રહ્યા છે મો. ૯૮રપ૪૧૬૯૬૦.
(2:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
