<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

સામાજિક ન્‍યાય વિભાગના ઉપસચિવ પ્રશાંત એચ. ખખ્‍ખરનો જન્‍મદિન

રાજકોટ : રાજયના સામાજિક ન્‍યાય અને અધિકારિતા વિભાગમાં ઉપસચિવ (બજેટ, સંકલન), તરીકે ફરજ બજાવતા શ્રી પ્રશાંતકુમાર એચ. ખખ્‍ખરનો જન્‍મ તા. ર૬ ઓગષ્‍ટ ૧૯૮૭ ના દિવસે થયેલ. આજે ૪૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ રાજકોટના વતની અને સચિવાલય કેડરના અધિકારી છે. એમ. એ., બી.એઙની પદવી ધરાવે છે.

ફોન નં. ૦૭૯ ર૩રપ૪પરપ

મો. ૯૮૯૮૮  ૯ર૦૯ર ગાંધીનગર

 

(1:22 PM IST)