<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

આણંદ ભાજપના સાંસદ મિતેષ પટેલનો જન્‍મદિન

 

રાજકોટઃ મધ્‍ય ગુજરાતના આણંદ લોકસભા બેઠકના ભાજપના સંસદસભ્‍યશ્રી મિતેષ રમેશભાઇ પટેલનો જન્‍મ ૧૯૬૫ના વર્ષની ૨૭ ઓગષ્‍ટે થયેલ. આજે ૬ર માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ડીપ્‍લોમાં ઇન ટેલીકોમ એન્‍જીનીયરીંગની પદવી ધરાવે છે. ખેતી અને વેપાર સાથે સંકળાયેલ છે. તેઓ કેન્‍દ્રની ખાદ્ય અને ગ્રાહક પ્રવળતિને લગતી કમીટીના સભ્‍ય છે. સામાજીક કાર્યો અને પ્રવાસ તેમના શોખના વિષયો છે. ભુતકાળમાં રેલ્‍વેની સમિતિમાં રહી ચુકયા છે.

મો. ૯૮૨૫૦ ૨૪૯૩૫, મો.૯૯૦૯૦ ૩૩૪૪૦, ફોન નં.૦૨૬૯૨ ૨૭૪૧૪૩ આણંદ

(1:32 PM IST)