News of Friday, 28th August 2026
સુરેન્દ્રનગરનાં અખબારી એજન્ટ અશોકભાઈ રાવલના પુત્ર સાગરભાઇનો જન્મદિવસ

(ફૈજલ ચૌહાણ દ્વારા) વઢવાણઃ તા.ર૮, સુરેન્દ્રનગર શહેરમાં જૂની પેઢીના અખબારી એજન્ટ અશોકભાઈ રાવલ અને લીલાબેન રાવલ ના પુત્ર સાગરભાઇ અશોકભાઈ રાવલનો આજે જન્મદિવસ છે ત્યારે પિતા અશોકભાઈ રાવલ માતળશ્રી લીનાબેન રાવલ બહેન પૂજા બનેવી હર્ષિતકુમાર તેમજ ભાણુભા શોર્યા અને રાવી મોટા પપ્પા દિલીપભાઈ રાવલ કાકા વિજયભાઈ રાવલ સહિતના પરિવારજનોએ પણ સાગરભાઇ ને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
