News of Saturday, 29th August 2026
જુનાગઢની જુહી ભારાઈનો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ,તા.૨૯: જુનાગઢ રબારી સમાજના આગેવાન અને વોર્ડ નં.૯ના કોર્પોરેટર અશ્વિનભાઈ રામભાઈ ભારાઈ અને જલ્પાબેનની સુપુત્રી ચિ.જુહીનો આજે જન્મ દિવસ છે. તેના જન્મદિન નિમીતે (મો.૯૯૭૯૭ ૫૬૧૦૦) ઉપર શુભેચ્છકો શુભેચ્છા અને આશિર્વાદ પાઠવી રહ્યા છે.
(10:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
