<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd September 2026

રાજકોટ જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પૂર્વ કાર્યાલય મંત્રી ધીરેન્‍દ્રભાઇ બારોટનો આજે જન્‍મદિવસ

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા.૨: રાજકોટ જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પૂર્વ કાર્યાલય મંત્રી ધીરેન્‍દ્રભાઈ બારોટનો બુધવારે આજે જન્‍મ દિવસ છે. હાલમાં અમદાવાદ ખાતે રહેતા જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પૂર્વ કાર્યાલય મંત્રી ધીરેન્‍દ્રભાઈ બારોટ ભુતપુર્વ જેતપુ૨શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ રહી ચૂકેલા અને જીલ્લા ભાજપ યુવા મોરચાના મંત્રી રહી ચુકેલા, વર્ષો થી ભાજપ ની સંગઠન ની જવાબદારી સંભાળતા આવ્‍યા છે. તેમને બક્ષીપંચ મોરચાના જિલ્લા ના પૂર્વ પ્રમુખ નવીનપરી ગોસ્‍વામી.અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભા ના રાષ્‍ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ તેમજ જિલ્લા ભાજપની ટીમ તેમજ જીલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ,મંત્રી તેમજ અન્‍ય જીલ્લા ભાજપના હોદેદારો તેમજ સગા સંબંધી મિત્રો રાજકોટ જિલ્લભાજપ બક્ષીપંચ મોરચાના  પૂર્વ કા,મંત્રી ધીરેન્‍દ્રભાઈ બારોટના જન્‍મ દિવસ નિમિતે તેમના મો.૯૯૯૮૭૧૨૫૧૦ ઉપર શુભેચ્‍છા પાઠવી રહ્યા છે.

(1:35 PM IST)