News of Wednesday, 2nd September 2026
વીરમગામના ભૂતપૂર્વ ધારાસભ્ય ડો. તેજશ્રીબેન પટેલનો જન્મદિન

રાજકોટઃ ગુજરાતના જાહેર જીવનના પ્રથમ હરોળના મહિલા અગ્રણી ડો. તેજશ્રીબેન દિલીપભાઇ પટેલનો જન્મ ૧૯૬૪ના વર્ષની તા. ર સપ્ટેમ્બરે સુરતમાં થયેલ આજે ૬૩માં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે તેઓ વીરમગામમાં ગાયનેક ડોકટર (એમ.ડી.) તરીકે કાર્યરત છે. ભૂતકાળમાં અમદાવાદ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ અને વીરમગામના ધારાસભ્ય તરીકે રહી ચૂકયા છે. તેમનો જનસંપર્ક અતૂટ રહ્યો છે હાલ ભાજપના માધ્યમથી રાજકીય રીતે સક્રિય છે. પાર્ટીના પ્રદેશ કારોબારી સભ્ય છે. મો. ૯૯૭૪૬ ૬૧૮ર૯ વીરમગામ (અમદાવાદ)
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
