તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Wednesday, 2nd September 2026
ખોખડદડ ગ્રામ પંચાયતના સરપંચ પ્રતિનિધિ રણજીતભાઇ હુંબલનો આજે જન્મ દિવસ

રાજકોટ તા. ૨ : ખોખડદડ ગ્રામ પંચાયતના સરપંચ પ્રતિનિધિ રણજીતભાઇ હુંબલનો આજે જન્મ દિવસ છે. સો ટકા વેરા વસુલાત અને વિકાસમાં ગામને મોખરે રાખવા પ્રયત્નશીલ રહેતા રણજીતભાઇ હુંબલ (મો.૯૪૨૮૦ ૩૮૨૦૩)એ આજે સફળ જીવનના ૪૫માં વર્ષમાં પ્રવેશ કરતા ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે.
(2:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
