તા. ૨૫ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૫ મંગળવાર
News of Thursday, 3rd September 2026
કાન્હા લેન્ડ ડેવલોપર્સવાળા અશ્વિન બકુત્રાનો આવતીકાલે જન્મદિવસ

રાજકોટ : આહીર સમાજ અગ્રણી અને કાન્હા લેન્ડ ડેવલોપર્સવાળા અશ્વિન બકુત્રાનો આઠમ અને જન્માષ્ટમીના શુભ દિવસે જન્મદિવસ છે. શહેર કોંગ્રેસ મંત્રી તરીકેની ભૂમિકા નિભાવે છે. ભૂતકાળમા અનેક સફળ આંદોલનો અને રજૂઆતો કરેલ. યુવા બિલ્ડર તરીકે પોતાનો વ્યવસાય કરે છે મવડી વિસ્તારમા કાન્હા બિલ્ડર્સ તરીકે ઘણા પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે. આહીર સેના રાજકોટ શહેર ઉપપ્રમુખ છે અનેક સામાજીક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. મો. ૮૦૦૦૦૦૦૪૩૨
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
