<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

યુવા એડવોકેટ રવિ વાઘાણીનો જન્‍મ દિવસ

રાજકોટઃ  યુવા એડવોકેટ શ્રી રવિ વસંતભાઈ વાઘાણી નો આજે જન્‍મદિવસ છે. તેઓ યશસ્‍વી જીવનના ૩૨ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહયા છે. તેઓ મુળ વતન કમળાપુર હાલ રાજકોટ ખાતે રેવન્‍યુ તેમજ સીવીલ પ્રેકટીસ કરે છે, કાયદા અને ન્‍યાયના ક્ષેત્રમાં પોતાની નિષ્ઠા પ્રામાણિકતા તથા સેવાભાવ થી આગવી ઓળખ ધરાવતા તેમજ પોતાના મળતાવડા સ્‍વભાવથી વકીલ વકીલ વર્તુળમાં નાની ઉમરમાં ખુબજ લોકચાહના મેળવેલ છે.આ  અવસરે તેમની ઓફીસ ટાંક એસોસીએટ,પહેલો માળ, શ્રી હરી બિલ્‍ડીંગ, શુભમ કોમ્‍પલેક્ષ પાસે, કેનેરા બેંક સામે, ગાયત્રીનગર મેઈન રોડ, રાજકોટ ખાતે તેમનેસગા-સબંધીઓ તેમજ એડવોકેટશ્રીઓ, મિત્રવર્તુળ તરફથી શુભકામના પાઠવવામાં આવી રહી છે.

(11:30 AM IST)