News of Friday, 11th September 2026
ધોરાજીના યુવા અગ્રણી મૌલિક કોયાણીનો જન્મદિવસ

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજીઃ તા.૧૧: ધોરાજીના યુવા અગ્રણી ગુજરાત સ્ટેટ વેરહાઉસિંગ કોર્પોરેશનના આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવે છે અને શ્રી શ્રી રવિશંકર પ્રેરિત શિબિર માં હર હંમેશ અગ્રેસર રહે છે આમ આજે તેના જન્મદિવસ નિમિત્તે સગા સબંધીઓ તોહીજનો મિત્ર મંડળ સહિતના લોકો શુભકામના પાઠવશે આમ બહોળું મિત્ર મંડળનું ગ્રુપ ધરાવે છે શાંત સ્વભાવ હસમુખો ચહેરા ની છાપ અને લોકચાહના છે આમ આજે જન્મદિવસ નિમિત્તે તેમના મિત્રો સુભાષભાઈ વોરા,દિવ્યેશભાઈ ટાંક,મોહિતભાઈ વોરા,પરેશભાઈ ઠેસીયા,અભયભાઈ માવાણી,આદિત્ય માવાણી,હિરેન માવાણી સહિતના લોકો કેક કાપીને જન્મદિવસની શુભકામના પાઠવશે જન્મદિવસ નિમિત્તે ૯૮૯૮૧૫૪૪૩૭ પર શુભકામનાઓ મળી રહી છે.
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
