News of Friday, 11th September 2026
મોરબી જિલ્લા પંચાયતના ચેરમેન જાગૃતિબેન વાઘરીયાનો જન્મદિવસ

(ભાવિન સેજપાલ દ્વારા) ટંકારા, તા.૧૧: પાટીદાર સમાજના મહિલા અગ્રણી અને ટંકારાના કલ્યાણ પર ગામના વતની જાગૃતિબેન આતરિયા હંમેશા સમાજ સેવામાં અગ્રેસર રહે છે અને અત્યારે મોરબી જિલ્લા પંચાયતના ચેરમેન તરીકે સેવા આપી રહયા છે.
તેઓ ટંકારા તાલુકાના ઓટાળા જિલ્લા પંચાયતમાં વિજય થયા હતા તેમને જન્મદિવસની ચારે બાજુથી શુભેચ્છા થઈ રહી છે.
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
