<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th September 2026

વિધાનસભાના મુખ્‍ય દંડક બાલકૃષ્‍ણ શુકલનો જન્‍મદિન

રાજકોટઃ ગુજરાત વિધાનસભાના મુખ્‍ય દંડક અને વડોદરા રાધનપુરાના ભાજપના ધારાસભ્‍ય શ્રી બાલકળષ્‍ણ શુકલનો જન્‍મ તા.૧૧ સપ્‍ટેમ્‍બર ૧૯૬૩ના દિવસે થયેલ. આજે ૬૪ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ એમ.બી.એ.ની પદવી ધરાવે છે. ભુતકાળમાં વડોદરાના મેયર તેમજ ર૦૦૯ થી ર૦૧૪ સુધી લોકસભાના સભ્‍ય અને સંસદની કોમર્સ, વન અને પર્યાવરણ, સાયન્‍સ અને ટેકનોલોજી વગેરે સમીતીના સભ્‍ય તરીકે રહી ચુકયા છે.

મો. ૯૮૭૯પ ૧પ૧ર૮ વડોદરા

(11:55 AM IST)