News of Saturday, 12th September 2026
પૂર્વ ધારાસભ્ય સુપ્રસિધ્ધ સર્જન ડો.જીતેન્દ્ર પટેલનો જન્મદિન

રાજકોટઃ ગુજરાત કોંગ્રેસના ઉપાધ્યક્ષ ડો. જીતેન્દ્ર (જીતુભાઇ) બાબુભાઇ પટેલનો જન્મ તા. ૧ર સપ્ટેમ્બર ૧૯પ૯ ના દિવસે કડીમાં થયેલ આજે ૬૮ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ એમ. એસ. ઓર્થોપેડિક સર્જન છે. ભૂતકાળમાં સાબરમતીના ધારાસભ્ય તરીકે રહી ચૂકયા છે. ઇન્ડિયન મેડીકલ એસો. જાયન્ટ મેડીકલ ફાઉન્ડેશન, કરૂણા ટ્રસ્ટ, હરિહર ગૌશાળા, સરદાર વલ્લભભાઇ પટેલ ફાઉન્ડેશન ટ્રસ્ટ વગેરે સંસ્થાઓમાં તેમનું ઉલ્લેખનીય યોગદાન છે. આજે જન્મદિનની શુભેચ્છાથી ભીંજાઇ રહ્યા છે.મો. ૯૮ર૪૦ ૧૭૮૪૪ અમદાવાદ.
(9:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
