<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ન્‍યૂયોર્કની કોર્ટમાં ગુપ્તાએ સ્‍વીકાર્યુઃ ‘મેં જ ૧૫,૦૦૦ ડોલરની સોપારી આપી હતી': ૧૫ મેના રોજ સંભળાવવામાં આવશે સજાઃ મોદી સરકારની મુશ્‍કેલીઓ વધી શકે છે : ન્‍યૂયોર્ક કોર્ટમાં ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાની સ્‍ફોટક કબૂલાતઃ ખાલિસ્‍તાની આતંકી પન્નુની હત્‍યાના કાવતરામાં ગુનો સ્‍વીકાર્યોઃ ટ્રમ્‍પ સરકાર અને ભારત વચ્‍ચેના સંબંધોમાં મોટો વિસ્‍ફોટ? સંબંધોમાં તિરાડ સર્જાશે? નિખિલ ગુપ્તાએ ભારતની સંડોવણીના સંકેતો આપ્‍યાઃ મર્ડર ફોર હાયર કેસમાં સ્‍ફોટક વળાંકઃ વોટ્‍સએપ ચેટ અને વીડિયો પુરાવા સામે નિખિલ ગુપ્તા ભાંગી પડ્‍યોઃ ૨૦૨૩માં ઘડાયું હતું કાવતરું, અમેરિકાના અંડરકવર એજન્‍ટોએ બિછાવી હતી જાળઃ ભારતીય અધિકારીના ઈશારે કામ કર્યાનો અમેરિકી સરકારનો ગંભીર આરોપઃ રોકડ પેમેન્‍ટ અને ડિજિટલ પુરાવાઓએ ગુપ્તાને ફસાવ્‍યો2:37 PM IST

ન્યૂયોર્ક કોર્ટમાં ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાની સ્ફોટક કબૂલાત: ખાલિસ્તાની આતંકી પન્નુની હત્યાના કાવતરામાં ગુનો સ્વીકાર્યો: ટ્રમ્પ સરકાર અને ભારત વચ્ચેના સંબંધોમાં મોટો વિસ્ફોટ ? સંબંધોમાં તિરાડ સર્જાશે ? : ન્યૂયોર્કની કોર્ટમાં ગુપ્તાએ સ્વીકાર્યું- ‘મેં જ ૧૫,૦૦૦ ડોલરની સોપારી આપી હતી’; ૧૫ મેના રોજ સંભળાવવામાં આવશે સજા: મોદી સરકારની મુશ્કેલીઓ વધી શકે છે:નિખિલ ગુપ્તાએ ભારતની સંડોવણીના સંકેતો આપ્યા: મર્ડર ફોર હાયર કેસમાં સ્ફોટક વળાંક: વોટ્સએપ ચેટ અને વીડિયો પુરાવા સામે નિખિલ ગુપ્તા ભાંગી પડ્યો: ૨૦૨૩માં ઘડાયું હતું કાવતરું, અમેરિકાના અંડરકવર એજન્ટોએ બિછાવી હતી જાળ:ભારતીય અધિકારીના ઈશારે કામ કર્યાનો અમેરિકી સરકારનો ગંભીર આરોપ; રોકડ પેમેન્ટ અને ડિજિટલ પુરાવાઓએ ગુપ્તાને ફસાવ્યો11:51 PM IST

હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં પાલીતાણા તાલુકાના નાનીમાળ ખાતે 12 જયોર્તિલિંગ સહિત 17 મંદિરનો જીર્ણોદ્ધાર સમારોહ યોજાયો : યુવાનોને ખરાબ આદતોથી દૂર રહેવા અને નશામુક્ત સમાજના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવવા સાથે આગળ વધવાનો સંકલ્પ લેવા અનુરોધ કરતા નાયબ મુખ્યમંત્રી : કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયા, કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમભાઈ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિ : આશ્રમના સ્થાપક ગુરુ શ્રી વિજયગીરી બાપુએ નાનીમાળ ગામનું નામ સાર્થક થાય તે માટે નાના મંદિરોની “માળ” રચવાની કલ્પના વ્યક્ત કરી હતી, જે કાર્ય આજે પૂર્ણતા તરફ આગળ વધી રહ્યું છે1:26 PM IST

માહિતી ખાતાની ભૂમિકા સરકાર અને સમાજ વચ્‍ચે વિશ્વાસનો સેતુ બાંધવાની છેઃ માહિતી કમિશનર શ્રી કે.એલ.બચાણી : યોજનાકીય પ્રચાર-પ્રસારને લગતી માહિતી ખાતાની કામગીરીને વધુ વેગવાન બનાવવા માહિતી અધિકારીઓનુ ચિંતનઃ ‘સેવા એ જ સાધના, શબ્‍દની આરાધના'ના મંત્ર સાથે માહિતી ખાતાના અધિકારીઓનું સામૂહિક ચિંતનઃ માહિતી ખાતાની બે દિવસીય ચિંતન શિબિરનો નર્મદા જિલ્લાના નીલકંઠધામ-પોઈચા ખાતેથી પ્રારંભઃ પેનલ ડિસ્‍કશન દરમિયાન નવગુજરાત સમયના એડિટર શ્રી અજય ઉમટ, ઝી ૨૪ કલાકના હેડ ડો. દીક્ષિત સોની અને દિવ્‍ય ભાસ્‍કર ડિજીટલ પ્‍લેટફોર્મના સ્‍ટેટ એડિટર શ્રી મનિષ મહેતાએ માહિતી વિભાગ અને પ્રિન્‍ટ, ઇલેક્‍ટ્રોનિક અને ડિજીટલ ન્‍યુઝ મીડિયા વચ્‍ચે સંબંધ સુદ્રઢ કરવા અંગે વિસ્‍તળત છણાવટ કરી2:42 PM IST

યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST