News of Saturday, 12th September 2026
રાજકોટના યુવા એડવોકેટ સતીષ મુંગરાનો આજે જન્મદિવસ

રાજકોટ :.. રાજકોટ બાર એસો.ના સભ્ય અને યુવા એડવોકેટ સતીષ પી. મુંગરાનો આજે જન્મદિવસ છે. તેઓ તેમના યશસ્વી જીવનના ૩૩ વર્ષ પૂર્ણ કરી ૩૪માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે.
એડવોકેટ સતીષ મુંગરાએ એલ.એલ.બી.નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સને ૨૦૧૬માં સનદ મેળવીને જરા પણ વિલંબ કર્યા વગર રાજકોટના સિનિયર એડવોકેટ સ્વ. રમેશભાઈ મુંગરા તેમજ તેમના વડીલ બંધુ રોહિત મુંગરા સાથે વકીલાતના વ્યવસાયમાં જોડાય ગયેલ તેઓ હાલ ક્રિમીનલ તેમજ રેવન્યુ પ્રેકટીસ કરી રહ્યા છે. મિલનસાર સ્વભાવના યુવા એડવોકેટ સતીષભાઈએ તેમના જન્મદિવસ નિમિત રાજકોટ બાર એસો.ના વકિલ મિત્રો, સગા સંબંધીઓ તરફથી તેમના મોબાઇલ નં. ૯૮૭૯૧ ૯૯૦૩૨ ઉપર શુભેચ્છાઓ મળી રહી છે.
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
